fbpx
અમરેલી

સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ ખાતે જરૂરી ખાલી પડેલ જગ્યાઓ તેમજ આધુનિક સાધન સામગ્રી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા ખાતે આવેલ સિવિલ  કે.કે.હોસ્પિટલ માં ઘણા સમયથી કલાસ ટુ અને કલાસ થ્રી ના કર્મચારીઓ ની જગ્યાઓ ખાલી પડેલ છે જેમાં  જુનીયર ફાર્માસિસ્ટ જગ્યા-૨ , લેબ ટેકનિશિયન જગ્યા -૨, બાયો મેડીકલ ઈન્જીનયર જગ્યા -૧, તેમજ હોસ્પિટલમાં  આધુનિક સાધનોની જરૂરિયાત છે, જેવા કે આઈ.આઈ.ટી.વી.રોટેટીંગ એનોડ ટ્યુબ-૧, ડીફ્રીબ્રીલેટર-૪, મલ્ટી પારામીટર-૩,  ૩ ચેનલ ઈસીજી મશીન-૨ વહીલ ચેર ૧૦, સ્ટેચર-૫, સેલ કાઉન્ટર -૧, ડેન્ટલ રૂટ કેનાલ કીટ-૧  તથા હોસ્પિટલ માં ક્લાસ વન ક્લાસ ટુ, ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માટેના ક્વાટર તેમજ મેડીકલ સ્ટોર  બનાવવા માટે ની અવાર નવાર તંત્ર દ્વારા માંગણીઓ કરવામાં આવતી હોય તેમ છતાં મહેકમ ઉભું કરવામાં આવેલ નથી.

તેમજ હોસ્પિટલ માં આધુનિક સાધનો નો અભાવ હોય જેના કારણે આ હોસ્પિટલ માં જરૂરિયાત મંદ દર્દીઓને લાભ મળી શકતો નથી અને તેઓને બહારની હોસ્પિટલ માં સારવાર લેવાની ફરજ પડી રહી છે  તેવી લોકો તરફથી માંગણીઓ મળી રહી હતી અને તેમના ધ્યાને આવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા આ હોસ્પિટલ માં પડેલ ખાલી જગ્યાઓની ભરતી કરવા અને જરુરીયાત મુજબની  સાધન સામગ્રીઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને લોકોની સુકાખારી ના ઉદેશ થી રજુઆત સાથે પત્ર પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/