fbpx
અમરેલી

રાજુલા પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

અશોકકુમાર સાહેબ , પોર્લીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગુન્હાનાં કામે નાસતા – ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે – રોલ / ફર્લો અને વચગાળાના જામીન ઉપથી છુટી ફરાર થયેલ આરોપીઓ અગે માહિતી મેળવી તેમને પકડી પાડી . જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ .

જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સ્પેક્ટ , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , જે અન્વયે એસ.ઓ.જી.ટીમએ ચોક્ક્સ બાતમી આધારે અમરેલી શહેર ખાતેથી અમરેલી જીલ્લાનાં રાજુલા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્ધનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે .

પકડાયેલ આરોપી : ઇલ્યાસ ઉર્ફે ઇલુ હારૂનભાઇ માંડલીયા ઉ.વ -૨૭ ધંધો – મજરી રે અમરેલી બહારાપરા નાના ખાટકીવાડ તા.જી અમરેલી

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ – ( ૧ ) રાજુલા પો.સ્ટે . , પાર્ટ – બી -૧૧૧૯૩૦૫૦૨૨૦૭૦૨ / ૨૦૨૨ , NDPS એકટની કલમ એકટની કલમ ૨૦ ( બી ) ( ૨ ) ( બી ) , ૨૯ મુજબના ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપી મહિલાએ તપાસ દરમિયાન કબુલાત આપેલ કે , મજકુર ઈસમ સદરહું દાખલ થયેલ ગુનાના મુખ્ય આરોપી બહેનને ગાંજો બહાર થી લઇ આપતો હતો . આ ઉપરાંત ( ૨ ) અમરેલી સીટી પો.સ્ટે.ફ.ગુ.ર.નં. – ૦૦૬૨ / ૨૦૧૪ IPC કલમ -૩૮૦,૪૫૭ મુજબ . ( 3 ) અમરેલી સીટી પો.સ્ટે . પ્રોટી ૦૧૦૧/૨૦૧૬ , પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૮૫ ( ૧ ) ૩ મુજબ . ( ૪ ) અમરેલી સીટી પો.સ્ટે . , ફ.ગુ.ર.નં. – ૦૦૬૦ / ૨૦૧૯ IPC કલમ -૩૨૪ , જી.પી.એક્ટ કલમ -૧૩૫ , મુજબ . ( ૫ ) અમરેલી સીટી પો.સ્ટે . , પ્રોઠી ૦૩૮૦/૨૦૧૯ , પ્રોઢી કલમ -૮૫ મુજબ , ( ૬ ) અમરેલી સીટી પો.સ્ટે . , પ્રો .૧૧૯૦ / ૨૦૨૧ , પ્રોડી કલમ -૬ ( ૧ ) બી , મુજબ .

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર ર્સિ સાઢેબ , નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા પી.બી.લક્કડ પો.સ.ઈ. એસ.ઓ.જી , તથા એસ.ઓ.જી ટીમને રાજુલા પો.સ્ટે . ના એનડીપીએસ ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/