fbpx
અમરેલી

સાવરકુંડલાના કાપડીયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા બાર ઈસમોને પકડી પાડતી સાવરકુંડલા પોલીસ

મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ ઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે .ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન કાપડીયા સોસાયટી વિસ્તારમા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા- ૧,૦૨,૬૪૦ / – તથા ગંજી પત્તાના પાના નંગ પર કિ.રૂ .૦૦ / ૦૦ તથા મોબાઇલફોન નંગ -૧૧ કી.રુ .૫૦૫૦ / મળી કુલ કી.રૂ .૧,૫૩,૧૪૦ / મુદામાલ સાથે કરવામાં આવેલ છે . બાર આરોપીઓને પકડી તેઓ વિરુધ્ધ જુગારયારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

* પકડાયેલ આરોપીઓ * ( ૧ ) રાજુભાઇ બાબુભાઇ રાઠોડ રહે . સાવરકુંડલા મણીનગર ( ર ) ઇમરાનભાઇ અકબરભાઇ કુરેશી રહે સાવરકુંડલા મણીનગર ( ૩ ) રોજવાનભાઇ ઇકબાલભાઇ મોર રહે . સાવરકુંડલા નુરાનીનગર ( ૪ ) જાહીદભાઇ રસુલભાઇ પઠાણ રહે . સાવરકુંડલા બગદાદનગર ( ૫ ) નયુમભાઇ હબીબભાઇ ચૌહાણ રહે.સાવરકુંડલા મણીનગર ( ૬ ) નાસીરભાઇ ભીખુભાઇ કુરેશી રહે સાવરકુંડલા મણીનગર ( ૭ ) હનીફભાઇ કાસમભાઇ ચૌહાણ રહે.સાવરકુંડલા મહુવારોડ ( ૮ ) મુનાભાઇ હનીફભાઇ નરાસડા રહે . સાવરકુંડલા મહુવારોડ ( ૯ ) ચિરાજભાઇ સીકંદરભાઇ જાદવ રહે . સાવરકુંડલા મણીનગર ( ૧૦ ) હમીદભાઇ હનીફભાઇ ચૌહાણ રહે . સાવરકુંડલા ( ૧૧ ) જુબેરભાઇ ભૌખુભાઇ કુરેશી રહે.સાવરકુંડલા મહુવારોડ ( ૧૨ ) અસ્લમભાઇ ઇમરાનભાઇ નરાસડા રહે . સાવરકુંડલા મહુવારોડ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/