fbpx
અમરેલી

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવી છે.

તા.૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર)તા.૪ અને તા.૧૧ સપ્ટેમ્બર-૨૦૨૨ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા કુલ ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહીતા.૦૧/૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામની નોંધણી કરશે. ઉપરાંત મતદારયાદી સંબંધિત હક્ક – દાવાઓ સ્વીકારવામાં આવશે.

વધુમાં વધુ ૧૮ વર્ષથી વધુ વયના પાત્રતા ધરાવતા યુવકો/યુવતીઓ નોંધણી કરાવે તેની જિલ્લા ચૂંટણી અધિકારી – વ – કલેકટરશ્રીઅમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા હક્ક – દાવાઓ નીચે મુજબના ઓનલાઇન પ્લેટફોર્મથી પણ રજૂ કરી શકશે. (૧) www.nvsp.in,  (૨) www.voterportal.eci.gov.in, (૩)Voter Helpline Mobile App (Android / los) GARUDA APP (BLO મારફત) આ માટે વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપરથી તથા જિલ્લામાં આવેલા તમામ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીઓ ખાતેથી માહિતી મેળવી શકાશેજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/