fbpx
અમરેલી

સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારમાં ઓછું મતદાન થયું હોય તેવા સ્થળો પર અવસર રથ ફરશે

વિધાનસભા મતવિસ્તારોમાં ઓછું મતદાન થયું હોય તેવા સ્થળો પર વધુમાં વધુ મતદાન થાય માટે જન જાગૃત્તિનો ઉદ્દેશ્ય અવસર રથ ફરશે. ૯૭-સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારમાં આ કામગીરી માટે ઇન્ચાર્જ નોડલ ઓફિસર તરીકે શ્રી આતુભાઈ મકવાણા, નોડલ ઓફીસર સ્વીપ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, લીલીયા, શ્રી ભાવેશભાઈ બોરીસાગર, કેળવણી નિરિક્ષક, સાવરકુંડલા અને શ્રી મુસાતકભાઈ જાદવ, સી.આર.સી. ખડસલી, સાવરકુંડલા મતવિસ્તારમાં તેમની ચૂંટણી ફરજ બજાવશે. અવસર રથ, પૂંજાપાદર, આંબા, કેરાળા, મેકડા, વંડા, બાઢડા, હાડીડા, દાધીયા, ઘાંડલા, વણોટ, સહિતના વિસ્તારોમાં આવેલા મુખ્ય સ્થળો ગ્રામ પંચાયત કે અન્ય જાહેર સ્થળો અને મતદાન મથકના મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પરના બુથ લેવલ ઓફિસર સહિતના ઉપસ્થિત રહી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃત્તિ આવે તેવો પ્રયાસ અવસર રથ મારફતે કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/