fbpx
અમરેલી

બગસરા તાલુકામાં ૮૦+ તથા દિવ્યાંગ મતદારોને ફોર્મ ૧૨-ડી વિતરણ કરવામા આવ્યું

વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ મતવિસ્તારમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, ૯૪ ધારી – બગસરા વિધાનસભા મતવિસ્તાર સહિતના વિસ્તારોમાં મતદારોને મતદાન માટે જાગૃત્ત કરવા અને તેમના મતનું મૂલ્ય સમજાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બગસરા તાલુકામાં ૮૦+ તથા દિવ્યાંગ મતદારોને ફોર્મ ૧૨-ડી વિતરણ કરવામા આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/