fbpx
અમરેલી

શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા દ્વારા “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” ઉજવાયો

ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ અને નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે આ કોલેજમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી.

 આ પ્રસંગે ભાવનગરથી પધારેલ ડો. શ્રી પથિક પરમારે ચિંતનીય વ્યાખ્યાન આપ્યું,જેમાં ગુજરાતી ભાષાનો માતૃભાષા બહોળો પ્રચાર-પ્રસાર થાય અને ભાષા પ્રત્યેની સંવેદનશીલતા,આદર,અસ્મિતા કેળવવા માટે આહવાન કર્યું. આ કાર્યક્રમ આયોજનમાં નિમિત જગદીશ ત્રિવેદીએ દેવશંકર મહેતાની સ્મૃતિમાં સહયોગ આપ્યો. હતો,જે સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી સમીર ભટ્ટ અને પ્રમુખ પ્રકાશ શાહના પ્રયત્નોથી થયું.

ઉપરોક્ત પ્રસંગને સફળ બનાવવા માટે કોલેજના આચાર્યશ્રી ડો.એસ.સી.રવિયા સાહેબશ્રીએ મહેમાનશ્રીનું સ્વાગત કર્યું હતું ડો ડી.ડી.ભટ્ટ સાહેબએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો હતોઆભાર દર્શન ડો.એમ.જે..પટોળીયા સાહેબએ કર્યું હતું,પ્રા.રીંકુબેન ચૌધરી (અધ્યક્ષ ગુજરાતી વિભાગ)એ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરેલ હતું, તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/