fbpx
અમરેલી

અમરેલી વિધાનસભાના યુવાન અને કર્મઠ ધારાસભ્યની સરકારમાં કરેલ રજૂઆત રંગ લાવી

અમરેલી તાલુકાના દેવળિયા, સાજિયાવદર, સરભંડા, કેરિયા નાગસ, મોટા માંડવડા તથા કુંકાવાવ-વડિયા તાલુકાના તોરી, મોટા ઉજળા, મેઘા પીપળિયા, ખડખડ, દેવગામ એમ બંને તાલુકાના મળી કુલ – ૧૦ જેટલા ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્ર કૌશિક વેકરિયાની મજબૂત રજૂઆતના કારણે મંજૂર થયેલ છે.
પ્રત્યેક પેટા આરોગ્ય કેન્દ્ર માટે રૂા. ૩૫ લાખ લેખે કુલ – ૧૦ આરોગ્ય કેન્દ્ર માટે રૂા. ૩ કરોડ ૫૦ લાખ જેવી રકમ મંજૂર થતા આગામી દિવસોમાં આ પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામની પ્રક્રિયા હાથ ધરાશે.

ચાલુ વર્ષે આ દસ આરોગ્ય કેન્દ્ર માટે સરકાર દ્વારા રૂા. ૧ કરોડની ફાળવણી બજેટમાં થઇ જતા ટૂંક સમયમાં આ તમામ પેટા કેન્દ્રોના બાંધકામ શરૂ થશે. બાકીની રકમની તબક્કાવાર ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવશે તેમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/