fbpx
અમરેલી

સાવરકુંડલા માં યુવા સંવાદ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો.

આજરોજ સાવરકુંડલા વ્યાયામ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાના ઝોન સંયોજક નેહલભાઈ રામાણી (ગટુભાઈ), સાવરકુંડલા  રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઇ મોરી સાહેબ, સાવરકુંડલા શહેર ભાજપના ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, ગુજરાત યુવા સંવાદના મુખ્ય વક્તા શ્રી વિનુભાઈ રાવળ, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવણભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે યુવાન મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની  જહેમત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક નિરજભાઈ ત્રિવેદી, રવિભાઈ મહેતા, ગિરિશભાઈ નાંદોલિયા, ગૌતમભાઈ વાધે લીધી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/