fbpx
અમરેલી

બીમાર પ્રસૂતા કે મૃતક ની સ્મશાન યાત્રા ક્યાં રસ્તે લઈ જવી ? દામનગર પાલિકા ના શાસકો તસ્વીરો માં દેખાય છે તકલીફો માં ગાયબ વિકાસ વિકાસ ની આંધળી દોટ કરતા પ્રાથમિક સુવિધા ખોડિયારનગર ને રસ્તો આપો

દામનગર શહેર માં અતિ વરસાદ થી ખોડીયારનગર ગરનાળા માં વરસાદી પાણી ભરાતા પોતા ના વાહનો બહાર એક કિમિ દૂર રેઢા મૂકી જોખમી  રેલવે ટ્રેક ઓળગી લોકો પોતા ના ઘેર જઈ રહ્યા છે રાજકીય કદ વધારવા સ્થાનિક નેતા ઓ એ ગરીબ પરિવારો ને મફત પ્લોટ ફાળવણી કરવા ના કામે લે આઉટ પ્લાન ટેબલ એરિયા માં રસ્તા દર્શાવ્યા પણ હકીકતે કાયમી રસ્તો હતો જ નહીં ગરીબ પરિવારો ને  કુવા માં ઉતારી વરત કાપી ગરીબ પરિવારો સાથે માફ ન કરી શકાય તેવી ગંભીર બેદરકારી એ લાચાર ગરીબ પરિવારો જાય તો જાય ક્યાં ? શાકભાજી કે છૂટક મજૂરી કરી પોતા ના પરિવાર નું ગુજરાન ચલાવતા અતિ ગરીબ મજૂર વર્ગ ના લાભાર્થી ઓ એ પેટ કાપી બચત કરી સામાન્ય મકાનો બનાવવા મરણ મુફી ખર્ચી નાખી પછી ખબર પડી કે ખોડિયારનગર ને કાયમી રસ્તો નથી સામાન્ય વરસાદ માં પણ અવર જવર બંધ રહેતા ગરનાળા માં અતિ ભારે વરસાદ થી સમગ્ર ખોડિયારનગર ના રહીશો લાચાર કોઈ બીમાર કે પ્રસૂતા મહિલા કે મૃત્યુ ના પ્રસંગો એ સ્મશાન યાત્રા ની અવરજવર ક્યાં રસ્તે કરવી ? શાસકો ને શરમ અવવી જોઈ આવી લાચારી ભોગવતા વિસ્તાર માટે રસ્તો આપવા માં નવા નવા ડીંડક ઉભા કરી રસ્તો ન આપવા ની ભૂંડી ભૂમિકા થી પર રહી ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમો રસ્તો આપો  વિકાસ વિકાસ ની આંધળી દોટ માં સ્થાનિક શાસકો માનવતા દર્શાવે ખેડીયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો આપે તે જરૂરી વિકાસ નથી જોતો પ્રાથમિક સુવિધા અવર જવર માટે રસ્તો આપો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/