fbpx
અમરેલી

દામનગર PGVCL દ્વારા લટકતા જોખમી વીજ પોલ ની જગ્યા નવો વીજ પોલ ઉભો કરતા વેપારી ઓ અને રાહદરી ઓમાં રાહત ની લાગણી

દામનગર શહેર માં લુહાર શેરી માં ઘણા સમય થી જોખમી રીતે લટકતા વીજ પોલ ને બદલવા ની લુહાર શેરી ના વેપારી ઓની માંગ નો અંતે ઉકેલ મહિલા ઓની ભારે ચહલ પહલ ધરાવતા લુહાર શેરી જેવી ધમધમતી બજાર માં સતત લોકો ની અવરજવર વચ્ચે અતિ જોખમી રીતે લુહાર શેરી મુખ્ય બજાર માં વચ્ચે એકદમ લટકતી હાલત માં જોખમી રીતે ઉભેલ વીજ પોલ ની બદલવા ની અનેકો માંગ માં વારંવાર સ્થાનિક કચેરી માંથી આ પોલ નહિ પડે એવી ખાત્રી આપતા તંત્ર એ વેપારી ઓએ કરેલ રજુઆત નો અંતે સુખદ અંત આવ્યો રાહદારી અને વેપારી બંને માટે  PGVCL ડિવિઝન દામનગર ના સ્ટાફ દ્વારા જોખમી વીજ પોલ ને દૂર કરી નવો વીજ પોલ ઉભો કરતા વેપારી ઓ અને રાહદારી ઓમાં રાહત ની લાગણી વ્યક્ત કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/