fbpx
અમરેલી

સ્વચ્છ અભિયાન ની વાસ્તવિકતા દામનગર નગરપાલિકા નું સફાઈ મહેકમ ૨૪ નું ૧૬ કાયમી વેરો શહેરીજનો ભરે અને સત્તાધીશો સતત પોતા ની શેરી માં સફાઈ કામદારો ને રોકી રાખે એટલે તો સી સી ટીવી કેમરા નથી મુકતા પોલ ખુલ્લી જાય તો ?

દામનગર શહેર માં સ્વચ્છતા સર્વેક્ષણ માં તાજેતર માં નેશનલ કક્ષા એ ૨૮૩૨ મો અને રાજ્ય કક્ષા એ ૯૯ માં નંબર આવી સ્વચ્છતા અભિયાન ક્યાં વિસ્તાર માં ક્યાં વારે કરાય છે તેની પાલિકા તંત્ર એ સ્પષ્ટતા કરવી જોઈ પાલિકા આટલા માટે તો સીસી ટીવી કેમેરા નથી મુક્તિ સ્વચ્છતા અભિયાન ખુલ્લું પડી જાય તો ? નગરપાલિકા માં આવતા ૧ ઘનશ્યામનગર ૨ અક્ષરનગર ૩ જે.ડી પાર્ક ૪ સહજાનંદ વીલા ૫ શિવનગર ૬ તીર્થ રેસિડેન્ટ ૭ મારુતિ સોસાયટી ૮ ભગીરથ ૯ હરેકૃષ્ણનગર ૧૦ વેજનાથનગર ૧૧ સીતારામનગર ૧૨ અવધ સોસાયટી ૧૩ બજરંગનગર ૧૪ બહારપરા ૧૫ શ્રીજીનગર ૧૬ પોપટપરા ૧૭ પુરબીયા શેરી ૧૮ ઢીકુડીવાડી ૧૯ સિપાઈ શેરી ૨૦ બાડા શેઠ નો ડેલો ૨૧ ગંધિયા શેરી ૨૨ કુંભારવાડો ૨૩ વાણીયાશેરી ૨૪ કોળીવાડ ૨૫ ઉંડપા ૨૬ પટેલ શેરી ૨૭ પરમાંણદ સોસાયટી ૨૮ વેલસીબાપા નું જિન ૨૯ ગાયત્રીનગર ૩૦ કુંભનાથ સોસાયટી ૩૧ સાઈબાબા સોસાયટી ૩૨ ૧૧૧ પ્લોટ ૩૩ નવા આંબેડકરનગર ૩૪ જુના આંબેડકરનગર ૩૫  વાલ્મીકિવાસ ૩૬ ધાંચીવાડ ૩૭ આનંદનગર ૩૮ ખારૂડીવાડી ૩૯ ઘનાધન પાર્ક ૪૦ નંદીગ્રામ ૪૧ ઠાંસારોડ મફત પ્લોટ ૪૨ ઠાંસારોડ શ્રીજીનગર ૪૩ ચીમનભાઈ હકાણી નું જિન ૪૪ ખોડિયારનગર ૪૫ ત્રિવેણીનગર ૪૬ લુહારશેરી ૪૭ મુખ્ય બજાર ૪૮ બોખાફળી ૪૯ હવેલી થી અજય ટોકીઝ વચલું પરું ૫૦ બગીચા પ્લોટ સહિત ખાદી કાર્યાલય સામે સિવિલ હોસ્પિટલ સામે ની સોસાયટી ઓ અનેક નાની મોટી બજારો સહિત સમગ્ર શહેર ના અને નવા ડેવલોપમેન્ટ થયેલ રહેણાંક વિસ્તારો માં માત્ર ૨૪ સફાઈ કામદાર ના મહેકમ માથી ૧૬ કાયમી બાકી સત્તાધીશો ની ઈચ્છા મુજબ રોજમદારો ક્યારે કયો વિસ્તાર સાફ કરે ?

સફાઈ ના નામે લાખો નું પેટ્રોલ ડીઝલ અને યાંત્રિક સાધનો બધું શોભા ના ગાંઢીયા સેન્ટરી ઇન્સ્પેકટર અધડા વિસ્તારો થી પણ અજાણ ધર ના ધંટી ચાટે ને પુરોહિત ને આંટો ? શહેર થી બહાર આર એન્ડ બી ગૌચર પડતર ના મેદાનો સફાઈ કરવા ની ક્યાં જરૂર છે બાવળ કાઢવા નું કામ તો આર એન્ડ બી નું છે જંગલ કટીંગ પાલિકા શુ કામ કરે ? શહેર ના ક્યાં. વિસ્તાર માં ક્યાં વારે કેટલા સફાઈ કર્મચારી સફાઈ કરવાના છે ? તેની વિગત જાહેરહિત જાહેર કરો સફાઈ ના નામે ખૂબ મોટો ખર્ચ કરાય રહ્યો છે છાસ માં માખણ જાય ને ફુહડ કહેવાય તેવી હાલત શહેર ની શુ કામ ? ખુબ મોટો સફાઈ વેરો શહેરીજનો ભરે છે અને સત્તાધીશો પોતા ની શેરી ઓમાં સતત સફાઈ કામદારો ને કેમ રોકી રાખે છે ? અમુક વિસ્તારો તો ખૂબ મોટા છે તે સિવાય અનેક નાની મોટી બજારો શેરી ઓ શહેર ના આંતરિક અને દાર્શનિક રસ્તા ગૌરવ પથ વિકાસ પથ છભાડીયા રોડ સ્ટેશન રોડ કુંભનાથ  રોડ વેજનાથ રોડ સરદાર ચોક થી અજમેરા શોપિંગ સહિત અનેક શોપિંગો વિસ્તારો માં કાયમી સફાઈ થાય છે ખરી રવિવારે સફાઈ સેવા બંધ રાખવા નો વિચિત્ર રિવાજ કેમ ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/