fbpx
અમરેલી

કાળ ઝાળ ગરમીમાં ભારતનું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી સ્થિતિ.

સાવરકુંડલા તાલુકા સમેત અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા લોકમાંગ ઉઠવા પામી છેઅમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ સાથે અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય ૧૧ થી પ  હોય એને ૪૦ ડિગ્રી તાપમાનમાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે આ તાપમાનમાં બાળકોની બીમારી વધે અને બાળકો પરેશાન થાય તેમનો પરિવાર પરેશાન થાય એ હેતુ ધ્યાનમાં લઇ તાત્કાલિક અસરથી તમામ શાળાઓને પરિપત્ર કરવામાં આવે. અને પીવાની પાણીની સમસ્યા હોય તો એ પણ તાત્કાલિક અસરથી ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ વ્યવસ્થા કરવા લોક માંગ ઉઠવા પામી છે . જ્યારે તાપમાનનો પારો ઉંચે ચડતો હોય ત્યારે તારીખ અને મહિનાની રાહ જોયા વગર તાત્કાલિક અસરથી સમય બદલાય એ બાળકોના સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/