fbpx
અમરેલી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪- ચૂંટણી કામગીરી પર ૧૧,૫૦૧ અધિકારી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે, મતગણતરી તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લગતી કામગીરી પર ૧૧,૫૦૧ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે ૭,૩૫૯ પુરુષ અને ૪,૧૪૨ મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવી છે.  મતદાન મથકો માટે પર ૩,૨૯૦ પુરુષ તેમજ ૨,૭૫૫ સ્ત્રી સહિત ૬,૦૪૫ જેટલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ચૂંટણીલક્ષી ફરજ બજાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/