fbpx
અમરેલી

૧૪-અમરેલી લોકસભા મત વિસ્તારમાં ૧૧ વ્યક્તિઓએ વ્યક્તિઓએ ૨૧ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિને તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ને શુક્રવારના  રોજ ૦૧ અપક્ષ ઉમેદવારે ૦૨ ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા. તા.૧૬ એપ્રિલ, ૨૦૨૪ થી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ના દરમિયાન કુલ ૧૧ વ્યક્તિઓએ ૨૧ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ ઉમેદવારી પત્રકોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે વ્યક્તિઓએ ૦૭ ફોર્મ ભર્યા હતા. સત્યવાદી રક્ષક પાર્ટીના એક વ્યક્તિએ ૦૧ ઉમેદવારી પત્રક ભર્યુ હતુ.  બહુજન સમાજ પાર્ટીના ૦૧ વ્યક્તિએ ૦૧ ઉમેદવારી પત્રક ભર્યુ હતું. ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના ૦૧ વ્યક્તિએ એક ઉમેદવારી પત્રક ભર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીના ૦૨ વ્યક્તિએ ૦૬ ઉમેદવારી પત્રકો ભર્યા હતા. અપક્ષની ત્રણ વ્યક્તિએ ૦૪ ઉમેદવારી પત્રકો ભર્યા હતા. જ્યારે બહુજન મુક્તિ પાર્ટીના એક વ્યક્તિએ ૦૧ ઉમેદવારી પત્રક ભર્યુ હતું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/