fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસો ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને તથા ભોગ બનનારને શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ની ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.  ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુન્હાના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ જિલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા તેમજ અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં બનતા ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ.કુગસીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજી. થયેલા એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૪૦૩૬૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી આરોપી તથા ભોગ બનનારને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ

પકડાયેલ આરોપી :  (૧) મયુર ઉર્ફે મહેશ ઉર્ફે મયલો વજાભાઇ (વજુભાઇ) મકવાણા ઉ.વ.૩૪ ધંધો- મજુરી, રહે સાવરકુંડલા અમરેલીરોડ, ખાતરના કારખાના પાસે જી.અમરેલી

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ.કુગસીયા તથા એ.એસ.આઈ. હિંગરાજ સિંહ પ્રધ્યુમનસિંહ, એ.એસ.આઇ હરેશભાઇ વશરામભાઈ, હેડ કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, હેડ કોન્સ ભાવીનભાઇ ઉમીયાશંકરભાઇ, પો.કોન્સ.વનરાજભાઇ ગભાભાઇ, પો.કોન્સ. મહેશભાઈ ગીરજા શંકરભાઈ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/