જૂની હળીયાદ ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ ના આર્યુવેદાચાર્ય વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ના વ્યાસાસને આર્યુવેદ કથા યોજાશે
બગસરા ની જૂની હળીયાદ ખાતે સ્વ વલ્લભભાઈ મોહનભાઈ વાગડીયા પરિવાર ના આર્થિક સહયોગ થી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા તથા જ્યોતિ મહિલા વિકાસ સંગઠન તથા શ્રી રણછોડરાયગૌશાળા જૂની હળીયાદ ના સયુંકત ઉપક્રમે આગામી તારીખ ૨૩/૧૨/૨૪ ને સોમવાર ના રોજ શ્રી રણછોડરાય ગૌશાળા જૂની હળીયાદ સમય બપોર ના ૨-૦૦ થી ૫-૩૦ કલાક સુધી યોજાશે વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ના શ્રી મુખે આર્યુવેદ કથા થકી રોગ મુક્ત પરિવાર સ્વસ્થ ભારત મેદરોગ સાંધા બી પી કેન્સર ડાયાબિટીસ હદય રોગ શ્વાસ શરદી એલર્જી ચામડી બાળ રોગ વિશે અવવત કરાશે ગૌ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ નો અભ્યુદય શ્રેષ્ટ સંતતિ ગર્ભ સંસ્કાર પ્રાણવાન યુવાધન વ્યસન મુક્ત સ્વેદેશી સ્વાવલંબી ભારત પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ કિસાન યોગ અને આર્યુવેદ નો સદેશ આપતી અષ્ટાંગ ધામ ના વિદ્વાન આર્યુવેદાચાર્ય વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ના શ્રી મુખે યોજાશે આર્યુવેદ કથા
Recent Comments