ભાવનગર

ભાંખલની શ્રી રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં “કોન બનેગા એકવિસ હજારપતિ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

35 ગામોના 500 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્ણ ભાગ લીધો શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલ દ્વારા “કોન બનેગા એકવિસ હજારપતિ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . જેમાં ધોરણ 8 ના 35 ગાંમના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાંથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . પ્રથમ નંબરને 11000 રૂપિયા , બીજા નંબર ને  7000 અને ત્રીજા નંબરના વિદ્યાર્થીને 3000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવેલ અને તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો .આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર અને પેન  આપવામાં આવેલ .

Follow Me:

Related Posts