આ સમાચારે સાલું સોશ્યલ સિક્યોરિટી શબ્દ પ્રત્યે મનોમંથન કરવાનો સમય આવી ચૂક્યો છે અને આ સંદર્ભે
IT ઉદ્યોગમાં કર્મચારીની સલામતી અને નૈતિક જવાબદારીઓ અંગે નવી ચર્ચા શરૂ થઈ
હવે વાત કરીએ આર્થિક વિકાસની દેશ જ્યારે વિશ્ર્વ ગુરુ બનવાની નેમ ધરાવે છે ત્યારે ભારતીય સંસ્કૃતિના પરિપેંક્ષમાં સોશ્યલ સિક્યોરિટી શબ્દનું અર્થઘટન કેવું હોવું જોઈએ.?
“સોશિયલ સિક્યોરિટી”એક રૂપાળો શબ્દ હૂંફાળો શબ્દએક નિરાળો શબ્દ પણ બિલકુલ ” બિન ઉપયોગી” શબ્દ!
કોઈ ને ઉપયોગી નહીં એટલે નહીં. પણ કોઈ ઉપયોગ કરવા ઇચ્છે નહીં માટેજ.
” ધસાવું” કોઈ ને નથી.
સૌને ” ધસી લેવુ જ છે” માટે. સિક્યોરીટી અનેક પ્રકારની હોઈ છે. વોચ મેન,ગુરખા,બાઉન્સર,ગનમેન….તો શેર બઝાર વાળા માટે ” સિક્યોરિટી” શબ્દ નો અર્થ બિલકુલ અલગ જ થાય. અને અહીં પણ ” સોશિયલ સિક્યુરિટીઝ” અને ” જોબ સિક્યુરિટી” આગવા અર્થ માં જ લેવાનો છે.
લેન્ડ,લેબરને કેપિટલ.
સંપતિ સર્જન ના મૂળ પાયાના ઓજાર. આમાં ” લેબર” ની જગ્યા સાથો સાથ ” પેલા ઊંટ અને આરબ ની વાર્તા જેવુ થઈ રહ્યું છે.આજના જેવા જ હાડ ગાળી નાખે તેવા શિયાળાના દિવસો અફાટ રણ એક ઊંટ અને એક આરબ.રાત્રે આરબ ટેન્ટમાં અને ઊંટ બહાર ઠંડીમાં સૂતું.
આરબને દયા આવી.ઊંટને મોં ટેન્ટમાં રાખવા દીધું.ઠંડીથી બચવા.
સવાર સુધીમાં ઊંટ મઝાથી ટેન્ટમાં અને આરબ ટાઢે ઠૂંઠરાય!
આમાં માણસ આરબ છે.
અને મશીન ઊંટ છે. સવાર થનાર માણસ , ઉપર સવાર, મશીન આજે થઈ ગયું છે.મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ” કેન્સર ગ્રસ્ત” માનવી ,નોકરિયાત તો શું ” છપ્પનની છાતી વાળા ” એમ્પ્લોયીને દરવાજા દેખાડી ” રામ ભરોસે” છોડી દીધા છે. જમાનો ” છપ્પનના દિમાગ, ભેજાવાળાનો છે સાહેબ”. ” લાઇફ ટાઈમ એમ્પ્લોયમેન્ટ” જાપાન માં છે.
અમેરિકામાં ” હાયર અને ફાયર”!
આ બે અંતિમબિંદુઓ વચ્ચે જગત આખાનું બિઝનેસ વર્લ્ડ જોલા ખાય છે.જેવી જેની ગરજ! ” છાતી નહીં……અબ તો ,હમકો,ચાહીયે ” ભેજા છપ્પન કા”!
વિશ્વ ગુરુ બન ને કા ભૈયા, મકસદ અભી તો હૈના!અપ્પન કા”!
તિખારો તમતમતો
એક ઘોડેસવારનો જીવ બચાવવા માટે ઘોડાએ ખિણ કૂદીને ઊંચી છલાંગ લગાવી
આખરે ઘોડાએ દમ તોડી દીધો..
એ ઘોડેસવાર દ્વારા એનું સ્મારક બનાવવા માટે બુધ્ધિજીવોઓની મિટિંગ બોલાવી..


















Recent Comments