ઝોન કક્ષાના પોષણ વાનગી ઉત્સવમાં અમરેલી જિલ્લાના ધારીના કબલાપરા આંગણવાડી કેન્દ્રના વર્કર શ્રી ગાયત્રીબેન જાડેજાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. હવે તેઓ રાજ્યકક્ષાએ આયોજિત પોષણક્ષમ વાનગીઓની સ્પર્ધામાં ભાગ લેશે. આંગણવાડી કાર્યકર ગાયત્રીબેન જાડેજાને આ સિદ્ધિ માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ, ધારીના સીડીપીઓ શ્રી આરતીબેન વણપરીયા, નેશનલ ન્યુટ્રીશન મિશનના શ્રી ફાલ્ગુનીબેન યાદવ સહિતના અધિકારી- કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા છે.
ઝોન કક્ષાના પોષણ વાનગી ઉત્સવમાં ધારીના આંગણવાડી કાર્યકર બહેને પ્રથમ ક્રમ મેળવ્યો


















Recent Comments