અમરેલી

દામનગર મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ની અનેરી સિદ્ધિ સમગ્ર શિક્ષા સાક્ષરતા અને અંકજ્ઞાન NMMS પરીક્ષા માં ૮૦% વિદ્યાર્થી ઉતિર્ણ થયા

દામનગર શહેર ની તાલુકા શાળા નં ૧ મોર્ડન ગ્રીન ની અનેરી સિદ્ધ સમગ્ર શિક્ષા પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન NMMS  ની પરીક્ષા વર્ષ ૨૦૨૪-૨૫ માં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી ઓ ફેબ્રુઆરી લેવાયેલ પરીક્ષા માં કુલ ૨૬ વિદ્યાર્થી એ ભાગ લીધો હતો સરેરાશ શાળા નું પરિણામ ૮૦% ઉતિર્ણ થતા સમગ્ર શહેર માટે ગૌરવ ની વાત 

મોર્ડન ગ્રીન શાળા પરિવાર ના શિક્ષક સ્ટાફ ની બેનમૂન મહેનત નું પરિણામ વિદ્યાર્થી ઓના પરિવાર ને આર્થિક રૂપે પણ મદદ રૂપ બની રહેતી પરીક્ષા આ પરીક્ષા આપનાર બાળકો ને ૧ માસ ના ૧૦૦૦ હજાર બાર માસ ના ૧૨ હજાર એમ ધોરણ ૧૨ સુધી ૪૮ હજાર મળે ૪ ધોરણ થી ધોરણ ૧૨ સુધી  શાળા ના બાળકો ને પ્રોત્સાહિત મળે તે મોર્ડન ગ્રીન તાલુકા શાળા ના NMMS માં  ઉતિર્ણ વિદ્યાર્થી ઓ માંથી કોઈ પણ વિદ્યાર્થી ઓમાં થી એકપણ વિદ્યાર્થી ટ્યુશન જતા નથી

આ છે ભણતર પ્રત્યે ની લગન  મેરિટ માં છ થી સાત બાળકો આવશે છેલ્લા ૧૦ વર્ષ થી સતત બાળકો ના ઉચ્ચ મેરીટ આવે રહ્યા છે ત્યારે સમગ્ર શાળા પરિવાર ની મહેનત અને આચાર્ય અને શિક્ષકો દ્વારા ભાવિ પેઢી ના ઉત્તમ ઘડતર માટે ની મહેનત રંગ લાવી રહી છે શિક્ષણ માટે પ્રયત્નશીલ સમગ્ર શાળા પરિવારે ભારત ના ભવિષ્ય ના ઘડતર માટે  જે મહેતન કરી છે તે બિરદાવવા લાયક છે વિદ્યાર્થી ઓનું મિષ્કર્ષ ધડતા માસ્તરો નો આભાર વ્યક્ત કરતા સમગ્ર શહેરભર ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ એ સમગ્ર મોર્ડન ગ્રીન શાળા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે

Related Posts