ભાવનગર

ગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ના કેન્દ્ર નં.૩૫-પીપળવા
પ્રા.શાળાના મ.ભો.યો. કેન્દ્ર ખાતે સંચાલકની નિમણુંક કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ૨૦ થી
૬૦ વર્ષની ઉંમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૦ /૧૧ /૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. સ્થાનિક
વિધવા મહિલા ઉમેદવારને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારિયાધાર,
પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) શાખા ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર શ્રી ગારિયાધારની યાદીમાં
જણાવાયું છે.

Related Posts