ગાંધીનગર રાજ્ય ભર માંથી આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા એમ્બ્યુલન્સ સંચાલક P.A.C અને C.A.C ના આઉટ સોર્સ ડ્રાઇવર ની બુલંદ માંગ ૧૦૮ માં દવાખાના ઓની એમ્બ્યુલન્સ મર્જ કરવાનો પરિપત્ર રદ કરો તમામ એમ્બ્યુલ્સ ને ૧૦૮ સાથે સંલગ્ન કરવા ના તધલખી નિર્ણય સામે રાજ્યભર ના ૬૦૦ જેટલા કર્મચારી ઓના ભારે સૂત્રચાર સાથે ગાંધીનગર માં ધામા રાજ્ય ભર માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ ના એમ્બ્યુલન્સ સંચાલક ડ્રાઇવર એકતા ઝીંદાબાદ ના નારા સાથે રાજ્ય ના આરોગ્ય મંત્રી સમક્ષ બુલંદ માંગ આઉટ સોર્સ કર્મચારી ઓના હક્ક અધિકાર સમાપ્ત કરતા આ પરિપત્ર વિરુદ્ધ સમગ્ર રાજ્ય ભર ના આરોગ્ય વિભાગ ના ડ્રાઇવરો ના ગાંધીનગર ખાતે ધામા રાજ્ય ભર ના રૂરલ પી એ સી કે સિવિલ માં દર્દી નારાયણ ની અવિરત સેવા માં સતત ફરજ બજાવતા એમ્બ્યુલન્સ ને ૧૦૮ સાથે મર્જ કરવા ના વિચિત્ર પરિપત્ર નો સર્વત્ર વિરોધ કરતા રાજ્ય ભર માંથી ૬૦૦ જેટલા ડ્રાઇવરો ના પાટનગર ગાંધીનગર માં ધામાં ભારે સૂત્રચાર ડ્રાઇવર એકતા ઝીંદાબાદ ના નારા સાથે પી એ સી સી એ સી ના ડ્રાઇવર ભાઈ ની એકજ માંગ આ પરિપત્ર રદ કરો અને પૂર્વવત ફરજ બજાવવા દો ની માંગ કરાય રહી છે નાના કર્મચારી ઓની ચટણી કરતા આ નિર્ણય સામે સમગ્ર ગુજરાત રાજ્ય ના ૬૦૦ જેટલા એમ્બ્યુલન્સ ના ડ્રાઇવરો ના પરિવારો રોડ ઉપર આવી જશે આવો અન્યાય કેમ ? જેવા અનેક સવાલો સાથે આંદોલન ઉપર ઉતરી આવેલ ડ્રાઇવર ભાઈ ના પ્રશ્ને સરકાર પરિપત્ર રદ કરશે કે પાડા વાંકે પખાલી ને ડામ દેવાશે ?
ગુજરાત સરકાર ના પરિપત્ર સામે રાજ્ય ના ૬૦૦ જેટલા આઉટ સોર્સ એમ્બ્યુલન્સ ડ્રાઇવર યુનિયન નું આંદોલન

Recent Comments