અમરેલી

ચલાલા શક્તિપીઠ ગાયત્રી પરિવાર ના આંગણે વિશ્વ ની સૌથી નાની પુંગનૂર ગાય નું આગમન

અમરેલી જિલ્લા માં ચલાલા શક્તિ પીઠ ગાયત્રી પરિવાર ના ઉપાસક યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાલા ખાતે માત્ર દોઢ ફૂટ થી અઢી ફૂટ ના નંદી લાવવા માં આવ્યા પુંગનૂર ગાય નું સંવર્ધન કરી ગાયો નો વિકાસ કરવા ના અભિગમ સાથે પુંગનુર ગાય આંધ્રપ્રદેશ ના કાકીનાડા ખાતે થી લાવવા માં આવી આ ગાય રોજ ત્રણ લીટર જેટલું દૂધ આપે છે એ ગાય ની ઉંચાઈ બે ફૂટ થી અઢી ફૂટ છે લંબાઈ ત્રણ થી સાડા ત્રણ ફૂટ હોય છે ભારત માં આ ગાય ની કિંમત અદાજીત ચાર લાખ ગણવામાં આવે છે ભારત દેશ માં આ સૌથી નાની પ્રજાતી ની પુંગનૂર ગાય આંધ્રપ્રદેશ ના ચિતુર જિલ્લા માં જોવા મળે છે અમરેલી જિલ્લા માં શક્તિ ના સાનિધ્ય પુંગનૂર ગાય નું આગમન થતા સર્વત્ર ખુશી છવાઈ હતી 

Related Posts