Home Articles posted by CITY WATCH NEWS (Page 100)
ભાવનગર
ભાવનગરના પાલીતાણા તાલુકાના નોઘણવદરની પ્રા. શાળાના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા કલેકટર શ્રી મનિષ બંસલના અધ્યક્ષસ્થાને સુંદર કાર્યક્રમનુ તા. 3/1/26 શનિવારે આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનુ સન્માન ગામના ઉધોગપતિઓ અને ગામના દાતાશ્રીઓનુ મોમેન્ટ અને શાલ દ્રારા સન્માનિત કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્રારા વિવિધ વેશભૂષાઓ સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામા આવ્યો. આ Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાંપોતાના […]Continue Reading
ભાવનગર
ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને ઘોઘા તાલુકાની શ્રી ગોધા ઈંગ્લીશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમેઘોઘાની શ્રી ગોધા ઈંગ્લીશ સ્કૂલ ખાતે તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૬ (ગુરૂવાર) થી તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાનત્રિ-દિવસીય ‘વર્તમાનપત્ર તથા સામયિક સંગ્રહ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનનો પ્રારંભ તા. ૮ જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. શાળાના ધોરણ–૧૨નાભૂગોળ વિષયને Continue Reading
ભાવનગર
સ્પેશિયલ ખેલ મહાકુંભ–2025 અંતર્ગત બહેનોની સીટિંગ વોલીબોલ રાજ્યકક્ષાની સ્પર્ધાની ફાઇનલ મેચસુરત અને ભાવનગર જિલ્લાની ટીમ વચ્ચે યોજાઈ હતી. કઠિન અને રોમાંચક મુકાબલામાં ભાવનગર જિલ્લાનીબહેનોની ટીમે ઉત્કૃષ્ટ રમતપ્રદર્શન કરીને સુરતને પરાજય આપ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વિજય સાથેભાવનગર જિલ્લાનું નામ રાજ્યભરમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે.નડિયાદ ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની Continue Reading
ભાવનગર
કેન્દ્રીય ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાપ્રયાસોથી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની (ADIP)યોજના તથા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગજનો માટેનિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિરનું આયોજન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય Continue Reading