તળાજા તાલુકાના NHAI તળાજા બાયપાસ સેકશન ફ્રોમ ચે. ૪૯/૭૦૦ થી ૫૩/૫૮૫ ખાતે તળાજી નદીબ્રિજની કામગીરી પૂર્ણ થવામાં વધુ સમય લાગનાર હોઈ લોકસલામતીના હિતમાં બ્રિજ પરનો તમામ વાહન વ્યવહારબંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભાવનગર દ્વારા રજૂ થયેલ દરખાસ્તને ધ્યાને લઈગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકાર Continue Reading


















Recent Comments