સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા કેળવણી ક્ષેત્રે અનોખી ઓળખ ધરાવતા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સ્નેહ મિલન, વાર્ષિકોત્સવ તેમજ કર્મચારીઓનો નિવૃત્ત વિદાય સમારંભ જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન અહીં મહિલા કોલેજના કેમ્પસમાં વિશાળ વિદ્યાર્થીનીઓની, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો Continue Reading


















Recent Comments