ભાવનગરના પાલીતાણા તાલુકાના નોઘણવદરની પ્રા. શાળાના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા કલેકટર શ્રી મનિષ બંસલના અધ્યક્ષસ્થાને સુંદર કાર્યક્રમનુ તા. 3/1/26 શનિવારે આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનુ સન્માન ગામના ઉધોગપતિઓ અને ગામના દાતાશ્રીઓનુ મોમેન્ટ અને શાલ દ્રારા સન્માનિત કરવામાં આવ્યું.શાળાના બાળકો દ્રારા વિવિધ વેશભૂષાઓ સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામા આવ્યો. આ Continue Reading
















Recent Comments