Home Articles posted by CITY WATCH NEWS (Page 105)
ભાવનગર
‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત આજે ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીદ્વારા સર તખ્તસિંહજી (સર.ટી.) હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના હસ્તે ૩૬ નવજાતજન્મેલ દીકરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ Continue Reading
ભાવનગર
ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી‌ના સંયુક્ત ઉપક્રમે આજે શ્રી અટલ બિહારીવાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ક્લસ્ટર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુંહતું.આ ભરતીમેળામાં કુલ-૩૩ નોકરીદાતાઓ તેમજ ૧૬૦૦ થી વધુ રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ ભાગલીધો હતો.જેમાંથી સર્વિસ સેક્ટર ૬૫૦ થી વધુ તેમજ મેન્યુફેકચરીંગ સેક્ટરમાં ૬૦૦ થી વધુ એમ કુલ-૧૨૫૦ થીવધુ Continue Reading
ભાવનગર
ભાવનગર તાલુકાનો તા.૨૮/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી,બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકાકક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે કલેક્ટરશ્રી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રીઓ પાસેથી તા.૧૨/૦૧/૨૦૨૬ સુધીમાંવિવિધ કચેરીઓમાં Continue Reading
ભાવનગર
આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે લાખણકા–બુધેલચોકડી પાસે આવેલ માંગુકિયા પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આશિબિરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશોના વિવિધ સ્ટોલનું આકર્ષક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી ઘનશ્યામભાઈ કંટારિયા દ્વારા Continue Reading
ભાવનગર
વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત થનાર સૌરાષ્ટ્ર–કચ્છઝોનની એક્ઝિબિશનમાં ભાવનગર જિલ્લાનાં લાભાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, સ્વરોજગાર એકમો તથા અન્યહિતધારકોની સક્રિય અને સુવ્યવસ્થિત ભાગીદારી સુનિશ્ચિત કરવા બાબતે ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ રાજકોટ ખાતે આયોજિત Continue Reading
ભાવનગર
જાન્યુઆરી- ૨૦૨૬નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ (બુધવાર) ના રોજસંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી ભાવનગર સીટી, જિલ્લા વિકાસઅધિકારીશ્રી ભાવનગર ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષકશ્રી વલભીપુરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા કક્ષાનો જાન્યુઆરી- ૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૧/૨૦૨૬ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનીઅરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધારપુરાવા […]Continue Reading