Home Articles posted by CITY WATCH NEWS (Page 106)
ભાવનગર
ભાવનગર જવાહર મેદાન ખાતે આજે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતીનિમુબેન બાંભણીયાએ દ્વિ-દિવસીય હેલ્થ એક્સ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર-બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટએસોસિયેશન દ્વારા આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લો વિકાસક્ષેત્રે કંઈક નવું કરવાજાણીતો છે. ભાવનગર-બોટાદ Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી- ૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ નેબુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાનાપ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવાસાથે અરજી મંગાવવામાં આવેલ છે.જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 12 (બાલાસિનોરથી લુણાવાડા) •             ભાજપના સત્તાધીશોના પાપે બાલાસિનોરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે, તંત્રની કામગીરી સંપૂર્ણ ફેલ છે,ભાજપ સરકારને લોકોના જીવની કોઈ કિંમત નથી : શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
અમરેલી
ઔદ્યોગિકલ તાલીમ સંસ્થા રાજુલા દ્વારા આગામી તા.  ૦૫.૦૧.૨૦૨૬ રાજ્ય સરકારના માર્ગદર્શન અને  કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), રાજુલા ખાતે તા.૦૫.૦૧.૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર તથા એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં રાજકોટ સ્થિત નામાંકિત કંપની ઓરબીટ બેરિંગ્સ દ્વારા ભાગ લેવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં રવિ સીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલ વાવેતરની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ અંદાજિત કુલ વાવેતર વિસ્તાર ૧,૮૪,૧૦૮ હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષ રવિ સીઝનમાં અંદાજિત ૨,૪૫,૦૭૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જે અમરેલી જિલ્લામાં રવિ સીઝન માટે અત્યાર સુધીનું સૌથી વધુ વાવેતર હોવાનું નોંધપાત્ર રીતે સામે આવ્યું છે. આ અંગે […]Continue Reading
અમરેલી
આજનો સળગતો સવાલ ” કબીલા”! તો નથી બની રહીને “ગ્યાતિ ( કાસ્ટ) ઓ! ઓહ! નો. કોઈએ પાંસળીમાં તીવ્ર હથિયાર પરોવી દીધું હોય ! એવું પીડાજનક જ નહીં.ભયજનક લાગ્યું ને આ વાક્ય ! *અમારો આ કાતિલ પ્રશ્ન. પણ એ પીડા, એ ભય ને ” આગમનાં એંધાણ માની જો સમાજ વ્યવસ્થાપકો ઉપચારાત્મક પ્રયાસો નહીં કરે ને ! […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે પીર સૈયદ મુનિરબાપુ કાદરીના હાથે પંદર થી વિશ યુવાનો વ્યસન મુક્ત બન્યા એ પણ સાવ નાની ઉંમરના  સાવરકુંડલા તાલુકા શેલણા ગામે પીર સૈયદ મુનિરબાપુના હસ્તે ઉ. વ.10 થી 19 વર્ષ સુધીના યુવાનો તમાકુ બીડી માવા વિગેરે પ્રકારના વ્યસની હતા ત્યારે મુનિરબાપુ શેલણા ગામે એક કાર્યકર્મ ગયેલ ત્યારે આ યુવાનોએ  મુનિરબાપુના હસ્તે […]Continue Reading
ભાવનગર
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. ‘સ્પિકમેકે’ અંતર્ગત પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી મંગળવાર તા.૬ રાત્રે ૮/૩૦ કલાકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ માણવા મળશે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે Continue Reading
અમરેલી
ગત.તા.2 ના રોજ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલના ભૂતપુર્વ વિધાર્થીનું શૈક્ષણિક સહાય માટે રચાયેલ ગ્રુપ કર્મયોગ કાર્યરત છે તેમના સભ્યો વોરા મનોજકુમાર બાવચંદભાઈ  કાછડિયા નવનીતભાઈ કરશનભાઈ દ્વારા જરૂરીયાતમંદ વિધાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સ્વેટર માટે રૂ.૧૦૦૦૦ તેમજ  જિતુભાઈ વાઘાણી તરફથી ૫૦ વિદ્યાર્થી ભાઈ બહેનોને ૧૮૦૦૦ની કીમતની ૫૦ સ્કૂલ કીટ આપવામાં Continue Reading
ભાવનગર
વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા નહીં નફો ; નહીં નુકસાનના સિદ્ધાંત સાથે બાળકોમાં નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભિગમ કેળવાય તેવા હેતુ સાથે દર વર્ષે GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ :- 2025- 26 માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા 47 મી GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]Continue Reading