Home Articles posted by CITY WATCH NEWS (Page 13)
ભાવનગર
ગારીયાધાર તાલુકાના આદર્શ ગામ રતનવાવ અમરેલી જિલ્લા ના લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયા ના વરદહસ્તે વિવિધ પ્રકલ્પો ના ખાત મહુર્ત કરાયા હતા   આ લોક ઉપીયોગી વિકાસ કાર્યો  ના મુક સાક્ષી બનતા અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સહિત ની ઉપસ્થિતિ માં અમરેલી લોકસભા સાંસદ  ભરતભાઈ સુતરીયા તેમજ I . A . S . ઓફીસર  અમૃતભાઈ […]Continue Reading
અમરેલી
દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત નંદી શાળા માં બહુલા થી પૂજ્ય ગોપાલ સરસ્વતીજી ખાંભા અને રાજસ્થાન પદમેડા લાખો ગાય માતા ના આશ્રય સ્થાન થી ગૌરક્ષા નો સંદેશ લઈ પધારેલ પૂજ્ય ગોપાલ સરસ્વતીજી નું ઉષ્મા ભર્યો સત્કાર કરાયો જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ની અબોલ જીવો પ્રત્યે સેવા ના પ્રત્યક્ષ દર્શી બની ખૂબ રાજીપો વ્યક્ત કર્યો […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા તાલુકાના લાપાળીયા ગામના ખેડૂતશ્રી પોપટભાઈ ડાભીએપ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર 90 દિવસમાં શક્કર ટેટીના પાકથી નોંધપાત્ર આવક મેળવી પ્રેરણાદાયીઉદાહરણ પૂરું પાડ્યું છે.પોપટભાઈએ ચાર વિઘા જમીનમાં બહુચર પ્રાકૃતિક ફાર્મ હેઠળ શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. આપાકમાંથી અંદાજે 800 મણ જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં એક મણનો ભાવ અંદાજેરૂ. 400 Continue Reading