દામનગર શહેર ના લેઉવા પટેલ સમાજ ના સામાન્ય શ્રમિક પરિવાર માંથી આવતા તાગડીયા પરિવાર ના એક ના એક પુત્ર મહિર ભરતભાઈ તાગડીયા વીતરાગ ના માર્ગે ઉચ્ચ શિક્ષત આકર્ષક મહેકમ મૂકી ને BAPS સ્વામી નારાયણ સંસ્થાન નો ત્યાગાશ્રમ સ્વીકારતા સૌરાષ્ટ્રભર માંથી અનેક BAPS મંદિર ના વરિષ્ઠ સંતો વિતરાગી ને તેડવા પધાર્યા ત્યાગ સેવા સમર્પણ ના અતિ […]Continue Reading
મહિલા સશક્તિકરણ આજના સમયમાં સમાન વિકાસ અને આત્મનિર્ભર સમાજ નિર્માણ માટેનુંમહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને આર્થિક, સામાજિક અને આત્મવિશ્વાસના સ્તરેમજબૂત બનાવવામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડીયા ગામમાં રહેતા શ્રીમતી દેવમુરારી કિરણબેનની સફળતા કથાઆ પરિવર્તનનું પ્રેરણાદાયક ઉદાહરણ Continue Reading
ભાવનગર ખાતે રૂા.૪.૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવાબિલ્ડીંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાંઆવ્યું હતું. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર દ્વારા સંચાલિત ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ, બસિલ પાર્ક હોટેલની Continue Reading
ભાવનગર તાલુકાનો ફેબ્રુઆરી-૨૦૨૬ના માસનો મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનુંઆયોજન આગામી તારીખ ૨૫/૦૨/૨૦૨૬, ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી,આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે કલેક્ટરશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના સરકારી વિભાગોમાં પડતર હોય તેવા વ્યક્તિગત પ્રશ્નો Continue Reading
ભાવનગર શહેરનો તા.૨૫/૦૨/૨૦૨૬ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી,બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકાકક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે મદદનીશ કલેક્ટરશ્રી, ભાવનગર પ્રાંતના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રીઓ પાસેથી તા.૧૨/૦૨/૨૦૨૬ સુધીમાંવિવિધ Continue Reading
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના ધ્યેયને ચરીતાર્થ કરવાએક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે.ખેલ મહાકુંભ દ્વારા તાલુકા લેવલથી રાજ્ય લેવલ સુધી ગુજરાત રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં રમતગમતની પ્રતિભા Continue Reading
આજે માનવજાત વિકાસની દોડમાં એટલી આગળ વધી ગઈ છે કે તેણે પ્રકૃતિના સંતુલનને ગંભીરરીતે ખોરવી નાખ્યું છે. જમીન, પાણી અને હવામાં વ્યાપેલું પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણની સમસ્યા નથીરહ્યું, પરંતુ માનવ અસ્તિત્વ માટે સીધી ચેતવણી બની ગયું છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં અંધાધૂંધ રસાયણિકખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગે જમીનનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, જેના કારણે ઉગતું અન્ન […]Continue Reading

















Recent Comments