Home Articles posted by CITY WATCH NEWS (Page 3769)
બોલિવૂડ
બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાં જ વિરોધના સૂર ઉઠ્‌યા હતા. હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની ભાવના દુભાઈ હોવાના આક્ષેપ સાથે ફિલ્મ મેકર્સ સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મમાં જે રીતે ભગવાન રામ, રાવણ અને હનુમાનજીના પાત્રોને દર્શાવવામાં આવ્યા છે તે જાેઈને લોકોમાં આક્રોશ છે અને જે ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક કાજાેલ ખૂબ જ સેંસેટિવ છે. તે ઘણીવાર જરૂરિયાતમંદોની મદદ કરતી પણ જાેવા મળી છે. જાે કે ક્યારેક રસ્તા પર વારંવાર આવી રીતે પૈસા માંગનારા બાળકોથી તે કંટાળી જાય છે. કંઇક આવો જ મામલો હાલમાં જ જાેવા મળ્યો હતો, જ્યારે કાજાેલ એક શૉપમાંથી બહાર નીકળી રહી હતી. દિવાળી પહેલા કાજાેલ શૉપિંગ […]Continue Reading
બોલિવૂડ
ટીવીનો મોસ્ટ પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યુ છે. આજે પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે. દરરોજ શો સાથે જાેડાયેલી ખબરો પણ સામે આવતી રહે છે. પરંતુ આ વખતે જૂના ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધીની શોમાં કમબેક કરવાની વાત સામે આવી રહી છે. જાેકે, […]Continue Reading
બોલિવૂડ
શાહરૂખ ખાન છેલ્લા ૪ વર્ષથી સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ છે અને આ વર્ષે પણ તે સ્ક્રીન પર જાેવા મળવાનો નથી. પરંતુ ફેન્સને પોતાના ફેવરિટ સ્ટારની રાહ જાેઈને પઠાણના મેકર્સે માઇન્ડ ગેમ રમવાનો પ્લાન બનાવ્યો. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો ફિલ્મનું ટીઝર શાહરૂખના બર્થ ડે પર એટલે કે ૨ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. હકીકતમાં, મેકર્સ શાહરૂખ અને […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બોલિવૂડનાં પરફેક્ટ કપલમાંથી એક છે. ફેન્સ પણ આ જાેડીને ખૂબ પસંદ કરે છે. હાલ વિક્કી અને કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી કેટરીનાનાં ફોટોગ્રાફર બનેલા જાેવા મળી રહ્યા છે. વાસ્તવમાં ગઈ કાલે વિક્કી અને કેટરીના રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતાં. આ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દિવાળી તહેવાર પહેલા જ આગનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના ૨, જેતપુરના ૧ અને ગોંડલના ૩ ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ૩ કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આશરે ૪ લાખ જેટલું નુકશાન થયું. પ્રાપ્ત વિગતો મુજબ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના […]Continue Reading