પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારીએ બીલ ચુકવવા ભલામણ કર્યાનો આક્ષેપ જો તટસ્થ તપાસ થશે તો અનેકનાં તપેલા ચડી જવાનાં તે નકકી જ છે જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી બની છેચાવંડ-સીમરણ વચ્ચે પાઈપલાઈનની કામગીરીમાં થયેલ કૌભાંડની તપાસની માંગ સાંસદ કાછડીયા અને ધારાસભ્ય
Recent Comments