લક્ષ્મી ડાયમંડ મુંબઈના ડીરેકટર સરોજબેન અશોકભાઈ ગજેરાએ શાંતાબામેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલહોસ્પિટલની મુલાકાત લઈને દરદીની વધારાના સુવિધાઅર્થે સિવિલમાં એમ્બ્યુલન્સ માટે બે એમ્બ્યુલન્સ માટે આશરે રૂ ૫ લાખના અનુદાનનીજાહેરાત કરી. અમરેલીમાં જિલ્લા ની આરોગ્યની સતત ચિંતા કરતા વસંતભાઈ ગજેરા દ્વારા
ગઈકાલે સાંજે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેયની સત્તાવાર ધરપકડ: હોસ્પિટલ સંચાલકોની લાપરવાહી મુદ્દે ત્રણેયની રિમાન્ડ મગાશે રાજકોટની ગોકુલ હોસ્પિટલ સંચાલિત આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યાની ઘટનામાં માલવિયાનગર પોલીસે ગઈકાલે ગોકુલ લાઈફ કેર પ્રા.લી.ના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ મોઢા અને ડો. તેજશ કરમટાના
બીપીએલ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મોટો લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વન નેશનલ, વન રેશન યોજનાનું ગુજરાતમાં અમલ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવે આ અંગેની જાહેરાત કરી છે અને ડિસેમ્બર માસનો સસ્તા અનાજનો જથ્થો રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવેલી દુકાનથી મેળવી શકાશે.સ્થળાંતરિત થતા […]
પ્રજાના પ્રતિનિધિઓના ક્યા કામ કરવા અને ક્યા કામ નહીં કરવા એવી સ્પષ્ટતા માગતા અધિકારીઓનો મત છે કે બહાર પડાયેલા પરિપત્રમાં ઉલ્લેખ જરૂરી છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્યો પ્રજાકીય કામોની ભલામણો કરતાં હોય છે ત્યારે મોટાભાગે એવી ફરિયાદો જોવા મળે છે કે અધિકારીઓ તેમના કામ કરતાં નથી, પરંતુ અધિકારીઓ ક્યા કામ કરતાં નથી તેની […]
સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિના લગ્ન થયેથી સમાજ સુરક્ષા કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને રૂપિયા ૫૦ – ૫૦ હજાર મળી રૂ. ૧ (એક) લાખ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને ૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળવા […]
અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતો કુંકાવાવ તરફ જવાના માર્ગ ઉપર ઠેબી નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓએ પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અમરેલી કુંકાવાવ […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૨૩ કેસો પૈકી ૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર […]
ગઈકાલે તા. 30મી નવેમ્બર 2020ના રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર વૃદ્ધાશ્રમમાં સત્યમ સેવા મંડળ […]
પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારીએ બીલ ચુકવવા ભલામણ કર્યાનો આક્ષેપ જો તટસ્થ તપાસ થશે તો અનેકનાં તપેલા ચડી જવાનાં તે નકકી જ છે જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી બની છેચાવંડ-સીમરણ વચ્ચે પાઈપલાઈનની કામગીરીમાં થયેલ કૌભાંડની તપાસની માંગ સાંસદ કાછડીયા અને ધારાસભ્ય ઠુંમરે કર્યા બાદ અકળ કારણોસર સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાયાની ચર્ચાઓ અંગે […]
Recent Comments