fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 6093)
ગુજરાત

દીવમાં દારૂના નશામાં કારચાલકે મહિલા કચડી, લોકોએ પોલીસને સોંપ્યો

દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. બાદમાં કાર લઈને ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગઈકાલે મંગળવારે
સૌરાષ્ટ - કચ્છ

થર્ટી ફર્સ્ટના પહેલા રાજકોટ પોલીસે ૩ કરોડના દારૂનો નાશ કર્યો

થર્ટી ફર્સ્ટને માત્ર ૨૪ કલાક બાકી છે ત્યારે રાજકોટના પ્યાસીઓ પાર્ટી કરવા છાનેખૂણે દારૂ શોધી રહ્યાં છે. ત્યારે જ આજે પોલીસે રાજકોટના સોખડા ગામે પોલીસે ત્રણ કરોડના દારૂ પર બૂલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો. શહેરના તમામ પોલીસ મથકો સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે દારૂ ઝડપાયો હતો તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. હજારો બોટલ […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૨૦ કેસ નોધાયા, ૧નું મોત

રાજકોટમાં આજે બપોર સુધીમાં ૨૦ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧ દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૩૫૫૧ પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં ૩૭૭ દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે ૮૧ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને […]
ગુજરાત

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાશે બોટિંગ, વોટર સાયકલિંગ જેવી સુવિધાઓ

અમદાવાદથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેન મળ્યા બાદ અમદાવાદીઓને ફરી એકવાર મોટી સુવિધા મળવા જઈ રહી છે. હવે લોકોને બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે જણાં બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન પર જવું નહીં પડે. અમદાવાદીઓના મનોરંજન કરાવવા માટે એએમસી દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે […]
ગુજરાત

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું, ગુરુશિખર પર માઈનસ ૫ ડિગ્રી

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આવામાં બનાસકાંઠાને અડીને આવેલુ રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૨ ડિગ્રી પર પહોંચ્યું છે. તો માઉન્ટ આબુના ગુરૂશિખર ઉપર તાપમાન માઇનસ ૫ ડિગ્રી પહોંચી ગયું છે. તાપમાન માઇનસમાં જતાં ખુલ્લા મેદાનોમાં બરફની પરત જામી છે. ગાડીઓ ઉપર, પાણી રાખવાના કુંડા […]
ગુજરાત

હવે જીટીયુમાં ડ્રોપઆઉટ સ્ટુડન્ટસને ફરી અભ્યાસની તક આપવા ર્નિણય

જીટીયુની બોર્ડ મીટિંગમાં વિવિધ નવી પોલીસીને મંજૂરી આપવામા આવી છે અને નવી શિક્ષણ નીતિ હેઠળ ડ્રોપઆઉટ સ્ટુડન્ટસને ફરી અભ્યાસની તક આપવા ર્નિણય કરવામા આવ્યો છે.આ ઉપરાંત સીડ મની પ્રોજેક્ટ શરૃ કરવા ઠરાવ થયો છે. જે અંતર્ગત પ્રોફેસરને એક લાખ અને પીજી વિદ્યાર્થીને ૨૫ હજાર રૃપિયા રીસર્ચ માટે આપવામા આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાેગવાઈને ધ્યાને […]
ગુજરાત

ગુજરાતમાં દરરોજ ૧૨ હજાર લોકો રોકડો દંડ ભરપાઈ કરે છે અમદાવાદીઓએ એક દિવસમાં માસ્ક ન પહેરવા બદલ ભર્યો ૫૫ લાખ દંડ

કોરોના સામેની લડાઈ લાંબી છે અને કાયમી માસ્ક ધારણ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે છતાં માસ્ક પહેરવાના મુદ્દે અમદાવાદી ઊણા ઊતરે છે એવું દંડ વસૂલાત પરથી જણાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં માસ્ક દંડપેટે ૫.૮૯ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. રાજ્યમાં દરરોજ સરેરાશ ૧૨ હજાર લોકો પાસેથી સવા કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં […]
ગુજરાત

આણંદમાં આઇશર ટેમ્પો અને બાઇક વચ્ચે ટક્કર, ૩ના મોત, પંથકમાં ગમગીની પ્રસરી

આણંદના ખંભોળજ પાસે આવેલ કણભઈપુરા ગામે સવારે અરેરાટી ભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પોએ બાઇક ચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો. જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આઈશર ટેમ્પો ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસ અકસ્માતના ઘટના સ્થળે પહોંચી કાયદેસરની […]
ગુજરાત

થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર શહેરના ૩૦ પ્રવેશ પોઈન્ટ પર ૭ ડીસીપી, ૧૪ એસીપી, ૫૦ પીઆઈ રહેશે તૈનાત

કોરોનાની મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે જેને કારણે સરકાર દ્વારા ઘણા નિયમો બનાવીને કે કડક કરીને નાગરિકોનું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શહેર પોલીસ પણ થર્ટી ફરસ્ટ નિમિતે દારૂ પાર્ટી કરતા નબીરાઓ અને દારૂ સપ્લાય કરતા બુટલેગરો ઉપર નજર રાખીને બેઠી છે. થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. થર્ટી ફર્સ્ટને […]
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ તરીકે નોંધાયો

જામનગરમાં આજે મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ છે. તાપમાનમાં લઘુત્તમ પારો સીંગલ ડીજીટમાં પહોંચી ગયું છે ત્યારે કાળા માથાનો માનવી તો ગમે તેમ કરીને ઠંડી સામે રક્ષણ મેળવી લેશે, પરંતુ પ્રાણી સંગ્રહાલ્યમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓની કાતિલ સમયમાં હાલત કફોડી બને છે. ત્યારે તંત્રએ પક્ષીઓને ગરમી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.જામનગર તળાવની પાળ પાસે આવેલ […]