Home Articles posted by CITY WATCH NEWS (Page 6110)
અમરેલી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન અમરેલી સબ ડીવીઝનમાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારૂખાનું રાખવા Continue Reading
અમરેલી
રાજુલા ડુંગર રોડ ઉપર દેવકા તથા કુંભારીયા વચ્ચે નદી ઉપર ડાયવર્ઝન પરના તમામ વાહનો અને પગપાળા જનાર વ્યક્તિઓએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક રૂટ તરીકે ભારે વાહનોએ ડુંગર T જંકશન – વિક્ટર રોડ – ભેરાઇ ચોકડી – રાજુલા રોડ રોડ પરથી પસાર થવાનું રહેશે. તથા રાજુલાથી ડુંગર જતા વાહનોએ પણ તે […]Continue Reading
અમરેલી
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ ચૂંટણી લડતા ઉમેદવારો તથા રાજકીય પક્ષોએ ગુનાહિત પૂર્વ ઇતિહાસ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. ભારતના ચૂંટણી પાંચ દ્વારા આ ચુકાદાના અનુપાલનમાં ચૂંટણી પંચ દ્વારા એક ફંડની રચના કરવામાં આવી છે. જેમાં કોર્ટની અવમાનના બદલ થયેલ દંડ જમા કરવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચની સૂચનાઓનું અને નિર્દેશોનું […]Continue Reading
અમરેલી
રમત ગમત વિભાગ દ્વારા હાલ કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અંતર્ગત સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવનાર છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે સમગ્ર અમરેલી જિલ્લામાં ચાલી રહેલ મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ શેડુભાર વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રી દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન થાય અને કોઈપણ ગ્રામજન રસીકરણથી વંચિત ન Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યકમ રાખવવામાં આવેલ જેમાં પ્રદેશ સમિતિ ના મહામંત્રી, હંસાબેન જોશી,અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે રૈયાણી સાહેબ ની અધ્યક્ષતા માં રાખવાવમાં આવેલ હતી, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત તથા અમરેલી તાલુકા  કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા અમરેલી અનુ,જાતિ મોરચાના પ્રમુખ શ્રી Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે યોજાયેલ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછી ફ્રુટનું વિતરણ કર્યું હતું. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે યોજાયેલ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત તાલુકા શાળા ખાતે શરુ કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી પટેલએ વેક્સીન લેવા આવેલા નાગરિકો Continue Reading
અમરેલી
આજે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન આપતા મંત્રીશ્રી પટેલએ જણાવ્યું હતું કે અગાઉ Continue Reading
અમરેલી
દામનગર શહેર ના અતિ જર્જરિત જોખમી બસ સ્ટેન્ડ ના મીડિયા અહેવાલ બાદ દામનગર ના હાલ સુરત રહેતા વતન પ્રેમી દાતા એ સ્વ ખર્ચે અતિ અદ્યતન એસ ટી બસ સ્ટેન્ડ બનાવી આપવા તૈયારી દર્શાવી પરિવહન વિભાગ સાથે કર્યો પત્ર વહેવાર દામનગર મોટા બસ સ્ટેન્ડ તરીકે ઓળખાતા બસ સ્ટેન્ડ ને સંપૂર્ણ નવું બનાવી આપવા દાતા પરિવાર તૈયાર […]Continue Reading