Home Articles posted by CITY WATCH NEWS (Page 6216)
અમરેલી

જિલ્‍લા ભાજપ પ્રમુખનું પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્‍માન

અમરેલી જિલ્‍લા ભાજપના નવનિયુકત પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાનું અભિવાદન અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ અમરેલી જિલ્‍લા ટીમ સાથે પ્રમુખ અશ્‍વિન પ્રજાપતિ, ઉપપ્રમુખ મહેશ ટાંક, અમરેલીમહિલા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, મહામંત્રી ભરતભાઈ દેવગાણિયા, વિજયભાઈ ધંધુકીયા, સુરેશભાઈ ગોંડલીયા વિશેષ ઉપસ્‍થિત પૂર્વ
અમરેલી

અમરેલીની 181 અભયમ્‌ ટીમે સગર્ભા મહિલાની મદદ કરી

બેન હું ગર્ભવતી છું હોસ્‍પિટલે ડોકટરે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ જવા કહેલ છે મારી સાથે પરિવારનું કોઈ નથી મને મદદ કરો 181 અભયમ્‌માં એક ગર્ભવતી મહિલાએ ફોન કરી મદદ માંગતા  તુરંતજ અમરેલી 181 અભયમ્‌ની ટિમ આ બહેન સુધી પોહચી ત્‍યારે આ બહેન સાથે પરામર્સ કરતા જાણવા મળેલ કે ” તેણીના પતિનું અવસાન થયું તેને […]
અમરેલી

અમરેલીમાં કોંગીજનોએ કોંગ્રેસનાં સ્‍થાપનાદિનની ઉજવણી કરી

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 136માં સ્‍થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ  યોજાયેલ હતો  188પમાં ઇન્‍ડિયન સિવિલ સર્વિસ ઓફિસર એલન ઓ.હ્યુમ દ્વારા બ્રીટીશરોથી ભારતને મુક્‍તતકરવાના વિચાર સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્‍થાપના કરવામાં આવેલ હતી. તેજપાલ સંસ્‍કૃત કોલેજ, મુંબઈ ખાતે ભારતના 7ર પ્રબુદ્ધ
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે બેઠક મળી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી , ધર્મેન્દ્રસિંહજી જાડેજા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , જિલ્લા ચુંટણી ઈન્ચાર્જશ્રી નારણભાઈ કાછડીયા , જે.વી.કાકડીયા , હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતીમાં તા .૨૭ ડીસેમ્બર ના રોજ ધારી વિધાનસભા , સાવરકુંડલા વિધાનસભા , રાજુલા વિધાનસભા અને લાઠી વિધાનસભાનાં લાઠી તાલુકા અને દામનગર
અમરેલી

લાઠી શહેર માં “ફોજી સન્માન સમારોહ” યોજાયો

લાઠી શહેર માં કલાપી સ્પોર્ટ્સ એકેડમી-લાઠી દ્વારા આયોજિત નિવૃત એરમાર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ના જન્મ જયંતિ પ્રસંગે ” ફોજી સન્માન સમારોહ” યોજાયેલ આ સમારોહ માં સંજયભાઈ લાખાણી (નિવૃત આર્મી ઓફિસર), જીતુભાઇ ડેર (અગ્રણી અમરેલી), ભરતભાઇ પાડા (પ્રભારી- અમરેલી શહેર ભાજપ), અનિલભાઈ નાઢા (પ્રમુખ- લાઠી શહેર ભાજપ), રાજુભાઇ ભુતૈયા (ચેરમેન- લાઠી માર્કેટિંગ યાર્ડ), એમ.પી.રામાણી
અમરેલી

લાઠી તાલુકા માં મુરલીધર કોટન જિન ખાતે જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમીક્ષા બેઠક

દામનગર લાઠી તાલુકા મુરલીધર કોટન જિન ખાતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની સમીક્ષા માટે ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતા માં બેઠક મળી જનકભાઈ તળાવિયા-કાંચરડી ના જીન ખાતે જીતુભાઈ વાઘાણી (ચૂંટણી ઇન્ચાર્જ- અમરેલી જિલ્લો), હાકુભા જાડેજા (પ્રભારી મંત્રી), નારણભાઇ કાછડીયા (સાંસદ), કૌશિકભાઈ વેકરીયા (પ્રમુખ- જિલ્લા ભાજપ),જે.વી.કાકડીયા (ધારાસભ્ય-ઘારી) વિગેરે આગેવાનો હાજર રહી
ગુજરાત

અમદાવાદમાં તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે જવાની સંભાવના

આગામી ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશે ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડી એ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં તો પારો ગગડીને ૩.૨ ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં […]
ગુજરાત

સોમનાથ મંદિર પર વધુ ૫૩ સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી

અંબાજી બાદ હવે સોમનાથ મહાદેવ મંદિર પણ સુવર્ણનું બનવા જઇ રહ્યુ છે. સોમનાથ મંદિર પર વધુ ૫૩ સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી છે. રિલાયન્સ પરિવાર અને નથવાણી પરિવાર દ્વારા અનુદાનિત દાનની પૂજા કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ પરના ૧૫૦૦ જેટલા કળશ સોનાના કરાશે. હાલ ૫૫૦ કળશ તો નોંધાઇ ચૂક્યા છે. ૧૩૦ કળશોની મંદિર […]
ગુજરાત

કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવા ગુજરાત આવી શકે છે વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં પીએમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લઇ શકે છે. જ્યાં પીએમ મોદી કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ થોડા-થોડા સમયના અંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી ફેબ્રુઆરી મહિનામાં ફરી રાજ્યના પ્રવાસે આવે તેવી શક્યતા […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એમ્સ બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઇ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

૩૧મી ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે એઇમ્સના ૧૭ પ્લાનમાંથી […]