દીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગતનવનિર્મિત જલધર સર્કિટ હાઉસ નું રાષ્ટ્રપતિ ના હસ્તે ઉદઘાટનદેશ ના મહામુહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નું દીવ માં આગમન થતાં દીવ દમણ દાદરા નાગર હવેલી અને લક્ષદ્રીપ ના પ્રશાશક પ્રફુલ પટેલ એ રાષ્ટ્રપતિ નું ભવ્ય સ્વાગત કર્યું અને એરપોર્ટ થી સરકીટ હાઉસ સુધી ઠેક ઠેકાણે સાંસ્ક્રુતિક કાર્યક્રમ દ્વારા […]
રાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ કવિતા સાર્થક કરી હતી.જાફરાબાદ ના એક અતિ ગરીબ અને મજૂરી કરતા કાળુભાઇ ની સ્થિતિ બસ ટક નું લાવે અને ટક નું ખાય આ પરિવારની ઘણા સમયથી ઈચ્છા હતી કે એક નાનું મોપેડ હોય હીરાભાઈ સોલંકી સમક્ષ આ વાત આવી હતી આજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૭૫૪ કેસો પૈકી ૭૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ૧૯ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, સિહોર તાલુકાનાઅગિયાળી […]
નાતાલ પર્વ નિમેતે સાવરકુંડલા 108 એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા તાલુકામાં આવેલ માનવ સેવા મંદીર ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી 25 ડિસેમ્બરે દુનિયાભર મા નાતાલ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.જેના ભાગ રૂપે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા તાલુકાના 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા માનવ સેવા મંદીર ખાતે માનસીક અને અનાથ મહિલાઓ તેમજ બાળાઓને કેક […]
એસપીનાં માર્ગદર્શનતળે એલસીબીએ સપાટો બોલાવ્યો અમરેલીની ગેસ એજન્સીમાં કામ કરતાં યુવકનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા ગણતરીની મિનિટોમાં યુવકને સહી-સલામત છોડાવ્યો અમરેલી ગેસ એજન્સીમાં કામ કરતા રાજસ્થાની ઇસમને મારવાના ઇરાદે તેનું અપહરણ થયેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે ગુન્હાની ગંભીરતાને ઘ્યાને લઇ, આ ગુન્હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી, અપહ્યત વ્યક્તિને
કુંકાવાવ ખાતે પૂર્વમંત્રી બાવકુભાઈની ઉપસ્થિતિમાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો કુંકાવાવમાં આજે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનામાં મળતી સહાય અને સબસીડી તેમજ ખેડૂતો માટે ઉપયોગી અનેક યોજનાની જાણકારી પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડે આપી હતી. જયારે વહીવટી તંત્ર વડીયા મામલતદાર ઓફિસ, કુંકાવાવ તાલુકા
બ્રોડગેજ રેલ્વે આવી રહૃાાનો આનંદ હવે આક્રંદમાં ફેરવાયો વડિયા-ખાખરીયા વચ્ચેનાં ખેડૂતો ધૂળની સમસ્યાથી પરેશાન ભરપૂર વરસાદ છતાં પણ લીલાછમ્મ ખેતરને બદલે સફેદ રણ જેવો માહોલ જોવા મળી રહૃાોછે વડીયાથી ખાખરીયા સુધીનાં ખેડૂતોના શિયાળુ વાવેતર છે પણ વાવેતરની જગ્યાએ ખેડૂતોની જમીનમાં કાળી માટીની જગ્યાએ સફેદ જમીનો નજરે પડી રહી છે. જે શિયાળુ વાવેતરના લીલાછમ્મ ખેતરો જોવા […]
Recent Comments