Home Articles posted by CITY WATCH NEWS (Page 6223)
અમરેલી

GVK EMRI ૧૦૮ અમરેલી ની ટીમે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને શાંતાક્લોઝ ની વેશભૂષા માં ખુશ કર્યા

આજરોજ તારીખ:૨૫/૧૨/૨૦૨૦ ક્રિસમસની દુનિયામાં ઉજવણી થઇ રહી છે, ત્યારે અમરેલીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અનોખી રીતે ઉજવણી કરી હતી. GVK EMRI  ૧૦૮ અમરેલી ટીમ તથા ખિલખિલાટ ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ના સ્ટાફે શાંતાક્લોઝના ડ્રેસમાં આવીને નાના બાળકોને ચોકલેટ આપીને ક્રિસમસ ની ઉજવણી કરી
અમરેલી

બગસરામાં સુશાસન દિન નિમિત્તે કિસાન કલ્‍યાણ કાર્યક્રમ તથા લાભાર્થીઓને કીટ વિતરણ

બગસરામાં સુશાસન દિન નિમિત્તે કિસાન કલ્‍યાણ કાર્યક્રમ તથા લાભાર્થીઓને કીટ વિતરણ બગસરામાં સુશાસન દિન નિમિત્તે માર્કેટિંગ યાર્ડ બગસરા ખાતે કિસાન કલ્‍યાણ તથા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોનું સ્‍વાગત કરી દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્‍લો મુકવામાં આવ્‍યો ત્‍યારબાદ કોરોના વિષયક ફિલ્‍મનું પ્રસારણ તથા સેવાસેતુની ફિલ્‍મનું પ્રસારણ કૃષિ ખેડૂત કલ્‍યાણ અને સહકાર
અમરેલી

લાઠી શહેર માં અટલબિહારી બાજપાય જન્મ જ્યંતી એ પુષ્પાજંલી અર્પી સ્લેમ વિસ્તારો બિસ્કિટ વિતરણ કરતા જિલ્લા સાંસદ પ્રભારીમંત્રી પ્રદેશ ભાજપ પૂર્વ પ્રમુખ સહિત ની ઉપસ્થિતિ

લાઠી શહેર માં સ્લેમ વિસ્તારો માં બિસ્કિટ વિતરણ કરી અટલજી ની જન્મ જયંતિ નિમિતે “સુશાસન દિવસ” ની ઉજવણી કરતા જિલ્લા સાંસદ નારણભાઈ  કાછડીયા પ્રદેશ ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પ્રભારીમંત્રી હકુભા જાડેજા  સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં સ્લેમ વિસ્તાર માં ગરીબ બાળકો ને “બિસ્કિટ વિતરણ” કાર્યક્રમ યોજાયેલ.કોશિકભાઈ વેકરીયા (પ્રમુખ,જિલ્લા ભાજપ), મુકેશભાઈ
અમરેલી

જળક્રાંતિ ના પ્રણેતા સવજીભાઈ ધોળકિયા એ ઘરવપરાશ ના સોલાર માટે નો ગુજરાત નો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપિત કરી સ્વનિર્ભરતા નો સંદેશ આપ્યો

લાઠી તા૨૫ ગૂજરાત ના જાણીતા ઉધોગપતિ ડાયમંડ કિંગ શ્રી સવજીભાઈ ધોળકિયા જેઓ રિવર મેન જળક્રાંતિ ના પ્રણેતા છે અને તેમણે લાઠી તાલુકાના દુધાળા ગામે પાંચ સરોવર નું નિર્માણ કર્યું છે અને અહી જળક્રાંતિ ની સાથે હરીતક્રાંતી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે ગુજરાત સરકાર ની સોલાર દ્વારા વીજ ઉત્પાદન માટે ની પહેલ ને આવકારી […]
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી ની એક ટર્મ સફળતા પૂવક પુરી અને બીજી ટર્મ માં અજીમ લાખાણી ને પાછી જવાબદારી સોંપાઈ

નાની ઉંમરે મોટી જવાબદારી વહન કરતા સૌરાષ્ટ્ર ભર માંથી આવકાર ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઇન્ડિયા લેવલ કામ કરતી મેમણ ની સંસ્થા છે જે આજ થી એક વર્ષપહેલા અમરેલી માં યુથ વિંગ ની સ્થાપના કરવામાં આવી હતી અને એમાં અમરેલી ઇન્ચાર્જ તરીકે અજીમ લાખાણીની નિમરૂક કરવમાં આવી હતી અને આજે પહેલી ટર્મ સફળતા પૂરક અજીમ […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 17 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3481 પર

અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિસમાં વધારો થયો. આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. જિલ્લામાં આજે કોવિડ-19ના વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને ખાળવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું […]
ભાવનગર

તળાજા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામા સુશાસન દિવસની ઉજવણી કરાઇ

ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમા મુકાઇ- મંત્રી કુવરજીભાઈ બાવળીયા “સાત પગલા ખેડુત કલ્યાણના” અંતર્ગત ભાવનગર જિલ્લાના કુલ ૨,૬૦૩ લાભાર્થીઓનાયોજનાકીય લાભો મંજુર કરાયા ભાવનગર જિલ્લાના ૨,૨૪,૯૦૩ ખેડુતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયા કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રતીકરૂપે લાભાર્થીઓને વિવિધ કીટ-ચેકનું વિતરણ કરાયુ ભાવનગર જિલ્લાના
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી , ધર્મેન્દ્રસિંહજી જાડેજા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , જિલ્લા ચૂંટણી ઈન્ચાર્જશ્રી નારણભાઈ કાછડીયા , જે.વી.કાકડીયાની ઉપસ્થિતીમાં અમરેલી શહેર , તાલુકો અને કુંકાવાવ તાલુકો તેમજ બાબરા શહેર અને તાલુકાની બેઠકો મળી

હાલમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કમળને ખીલવવા માટે ચૂંટણી ઈન્ચાર્જશ્રી તેમજ જિલ્લા ભાજપ ટીમ દ્વારા કમર કસી પાલીકા પંચાયત કબજે કરવા માટે રણનિતી તૈયાર કરવામાં આવી . જેમાં પ્રદેશ દ્વારા નિયુકત ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહજી દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ . જેમાં અમરેલી શહેર ચુંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ સંઘાણી , કુંકાવાવ
અમરેલી

લાઠી માર્કેટયાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ દામનગર લાઠી બાબરા ના શહેરી અને ગ્રામ્ય માં અસંખ્ય ગામો માં સુશાસનદીને પ્રધાનમંત્રી મોદી નો ટીવી પર લાઈવ સંદેશ નિહાળતા લોકો

લાઠી માર્કેટયાર્ડ ખાતે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ માં સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલવિહારી બાજપાય ને પુષ્પાજંલી અપાય  સુશાસન દિને પ્રધાનમંત્રી મોદી નો પ્રજાજોગ સંદેશ નું લાઈવ ટેલિકાસ્ટ નિહાળવા ના કાર્યક્રમો ની હારમાળા સર્જાય લાઠી બાબરા દામનગર ના શહેરી અને ગ્રામ્ય માં હાવતડ ભાલવાવ બાબરા ના દરેડ સહિત અસંખ્ય ગામો માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરાયું હતું લાઠી […]
અમરેલી

અમર ડેરી અમરેલી ખાતે ભવ્ય ખેડૂત સંમેલન યોજાયું….

પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી એ ખેડૂત વિરોધી આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોયવિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા…. ગુજકોમાસોલ ના ચેરમેન  દિલીપભાઇ સંઘાણીએ વિડિયો કોન્ફન્સ ના માધ્યમ થી શુભેચ્છાપાઠવેલ….જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરિયા, અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઇસાવલીયા, મુકેશભાઈ સંઘાણી, અરુણભાઈ પટેલ, જયંતીભાઈ પાનસુરીયા, મનીષભાઈસંઘાણી, ભાવનાબેન ગોંડલીયા સહીત સહકારી અગ્રણી