Home Articles posted by CITY WATCH NEWS (Page 6224)
અમરેલી

જાફરાબાદ તાલુકાના ગામડામાં તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડયુટીની ગ્રાંટમાંથી રૂા .૭૩ લાખ મંજુ૨ ક૨ાવતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને ટીકુભાઈ વરૂ

રાજુલાના ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેરની સુચનાથી જાફરાબાદ તાલુકા પંચાયતની ગત સામાન્ય સભામાં અમરેલી જીલ્લા પંચાયતના પુર્વ સભ્યશ્રી ટીકુભાઇ વરૂ બેઠકમાં હાજર રહીને જાફરાબાદ તાલુકામાં સ્ટેમ્પ ડયુટીની ગ્રાંટમાંથી રૂા .૭૩ ( તોતેર ) લાખ મંજુર નીચેના ગામોમાં જેવા કે … ભાડા– રૂા .૨.૫૦ લાખ , ચિત્રાસર
અમરેલી

બાબરા તાલુકાના ખાખરીયા ગામે આજે ભાજપ દ્વારા સુશાશન દિવસ ની ઉજવણી સ્વર્ગીય. વડાપ્રધાન ને પુષ્પાજંલી કાર્યક્રમ યોજવામાં આવ્યા

બાબરા તાલુકા ભાજપ દ્વારા ખાખરીયા ગામે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી ને પુષ્પાંજલિ. અને સુશાસન દિવસ નિમિતે દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું દેશ ના ખેડૂતો સાથેનું સંબોધન ટીવી પર નિહાળ્યું,  જેમાં ઉપસ્થિત જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રંજનબેન ડાભી,બાબરા પ્રભારી ભરતભાઈ સુતરીયા,તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ  વિપુલભાઈ કાચેલા,
ભાવનગર

૨૫, ડિસેમ્બર, ભારત રત્ન, પુર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઇ

આજરોજ તા. ૨૫, ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ભારતના પુર્વ વડાપ્રધાન,ભારત રત્ન મા. અટલ બિહારી વાજપાઇજીની જન્મજયંતી ઉત્સાહ પુર્વક ઉજવાઇ.ભાવનગર જીલ્લાના ૧૪૦૦ થી વધુ બુથમાં આદરણીય અટલજીની સ્મૃતીમાં તેમનાજીવનચરીત્રનું વાંચન તેમજ તેમની કવિતાઓનું ૫ઠન કરવામાં આવ્યુ, ૬૬૦થી વધુ મંડલઅને જીલ્લા કક્ષાના આગેવાનઓ દ્વારા ૬૬૦ થી વધુ ગામોમાં કોવીડ-૧૯ પ્રોટોકોલતથા સોશ્યલ ડિસટન્સીંગનું પાલન કરી
અમરેલી

બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે

દામનગર ૨૫  બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે  મિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો સુવિધાપથ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુરત કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો ભાજપ સુશાંસન ની વાતો કરે છે જ્યારે કોંગ્રેસ કામગીરી ધારાસભ્ય  ઠુંમર  ભાજપ સુશાંસનની ઉજવણીની જગ્યાએ સુશાસન કરે ધારાસભ્ય ઠુંમર નો ટોણો.”સ્વર્ગીય
અમરેલી

દામનગર ૨૫ બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે

દામનગર ૨૫  બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે  મિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો સુવિધાપથ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુરત કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો ભાજપ સુશાંસન ની વાતો કરે છે જ્યારે કોંગ્રેસ કામગીરી ધારાસભ્ય  ઠુંમર  ભાજપ સુશાંસનની ઉજવણીની જગ્યાએ સુશાસન કરે ધારાસભ્ય ઠુંમર નો ટોણો.”સ્વર્ગીય
અમરેલી

અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી સંપન્ન

અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે અમરેલીના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી કિસાન સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાના જિલ્લાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકે કાર્યક્રમો યોજાયા કિસાન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ રાજય
સૌરાષ્ટ - કચ્છ

ગીતાજયંતી નિમિત્તે સંસ્કૃતભારતીનો અનોખો પ્રયોગ: ‘બાલક ઉવાચ

ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતીનો ‘પાંચ બાળકો – પાંચ ભાષા’ કાર્યક્રમ ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતી પશ્ચિમક્ષેત્ર (કોંકણ-સૌરાષ્ટ્ર-ગુજરાત) દ્વારા ‘ બાલક ઉવાચ ‘ નામે એક અનોખો કાર્યક્રમ તા. ૨૪ ડિસેમ્બરે યોજાયો જેમાં ‘ પાંચ બાળકો પાંચ ભાષા ‘ એવા અભિગમથી ૬ થી ૧૨ વર્ષની વયના બાળકોએ ગીતા જીવનમાં કઈ રીતે પ્રેરણાદાયી બને છે તે
ભાવનગર

૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્યલલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત “૨૬ મી જાન્યુઆરી-પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર
અમરેલી

કુંકાવાવનાં બાદનપુર ખાતે રૂપિયા પ0 લાખનાં ખર્ચે માર્ગ બનશે

કુંકાવાવ તાલુકાનાં જુના બાદનપુર ગામ આજે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ સરપંચ કમલશેભાઈ ગજેરાનાં હસ્‍તે રૂપિયા પાંચ લાખના ખર્ચે નવા બનતા ગામના મુખ્‍ય માર્ગનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. ગોપાલભાઈ અંટાળાએ એટીવીટીની ગ્રાન્‍ટમાંથી પાંચ લાખ જેવી રકમ ફાળવતા આ ગામના મેઈન માર્ગ બનશે. આ પ્રસંગે કાર્યકર અશોકભાઈ પાનેલીયા સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાા હતા.
અમરેલી

કોંગ્રેસ પક્ષ દ્વારા બિલની હોળી કરવામાં આવી

કોંગ્રેસ પક્ષ દ્વારા બિલની હોળી કરવામાં આવી કેન્‍દ્ર સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને દેશને બરબાદ કરી રહી છે આવતીકાલે ‘ખેતી બચાવો, ખેડૂત બચાવો’ સંવાદ યોજાશે કેન્‍દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજયમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળીના કાર્યક્રમમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 6ર […]