અમરેલી લોહાણા સમાજનું ગૌરવ સમાન રઘુવંશી યુવા આગેવાન અને અમરેલી શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢાને અમરેલી શહેર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે નિમણૂંક થવા બદલ રઘુવંશી સમાજના યુવાનોજયદિપ વિઠલાણી, સાગર રાજા, સેમલ ચાંદરાણી, દેવાંગ ગણાત્રા, ઉદયભાઈ વિઠલાણી તેમજ સાગર અટારા દ્વારા શાલ
સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૨૫ ડિસેમ્બરના રોજસવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાંઉજવણી કરવામાં આવનાર છે
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૭૩૧ કેસો પૈકી ૬૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૩૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ૧૮ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવાતાલુકાના બપાસરા […]
ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહેશે – આવકાર સાથે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને અભિનંદન આપતા પ્રતાપભાઈ વરૂ કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ બનાવવા રાજ્ય સરકારે કરેલા નિર્ણયને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના
અમદાવાદ એલ.જે યુનિવર્સિટી દ્વારા નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે ફાર્મર ટોક નું આયોજન કરવામાં આવ્યું. એલ.જે યુનિવર્સિટી અને સૃષ્ટિ સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે ફાર્મર ટોકનું આયોજન કરવામાં આવ્યું.હતું.નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે એલ.જે યુનિવર્સિટી ના એપ્લાઇડ સાયન્સ ડિપાર્ટમેન્ટ ના એલ.જે યુથ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી
દામનગર શહેર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે લાંબા લોકડાઉન બાદ નેત્રયજ્ઞ નો આગામી તા૩૦/૧૨/૨૦ ને બુધવાર થી પ્રારંભ રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ નું આયોજન દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે દામનગર ના સેવા સહયોગ થી તા૩૦/૧૨ ને બુધવાર […]
Recent Comments