Home Articles posted by CITY WATCH NEWS (Page 6231)
ભાવનગર

કોબડી ટોલ નાકા પર ઉઘરાણા માટે સર્વિસ રોડ બંધ કરી દેવાયો સરપંચ પરિષદ મેદાને આજુબાજુના ૨૦ ગામના લોકોનો ટોલમાંથી મુક્તિ આપવા સરપંચ પરિષદે કરી રજૂઆત

ચોક્કસ જ્ઞાતિની ઓળખ આપી દાદાગીરી કરાતી હોવાની પણ રાવ ભાવ.સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગતિએ થઈ રહ્યું છે બીજી બાજુ રોડની સુવિધા વગર જ ભાવનગર નજીકના કોબડી પાસેના ટોલ નાકા પર ટોલ ટેક્સ વસુલવાનું શરૂ કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે વધુમાં આજુબાજુના ૨૦ ગામોના લોકોએ ટોલમાંથી મુક્તિની માંગ સાથે
ભાવનગર

ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા ૬૧ મી રાજ્યકલા સ્પર્ધા તથા પ્રદર્શનનું આયોજન

સ્પર્ધા/પ્રદર્શન માટે કલાકારો પાસેથી કલા કૃતિઓ મંગાવાઇ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા ૬૧ મુ રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આપ્રદર્શનમાં જુદી-જુદી કલાઓ જેવી કે પેઇન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફિક્સ, વ્યવહારી કલા, છબીકલા તેમજ બાળચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી ૬૧મા રાજ્યકલા સ્પર્ધામાં કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્થાના વિદ્યાર્થીઓ,શાળામાં ધોરણ ૧ થી ૧૦મા ભણતા બાળકો
ભાવનગર

“મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” અભિયાન અંતર્ગત વાદન સ્પર્ધાનુ આયોજન વાંસળી, તબલા તથા હાર્મોનિયમની સ્પર્ધામાં ભાગ લઈ શકાશે

મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને શારીરિક સશક્તબનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”નાઅભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતેક્રિયાશીલ કરવા રમત
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૬૯૩ કેસો પૈકી ૮૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા ખાતે ૨ કેસ મળી ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાતેમને […]
અમરેલી

CSPC સંસ્થાની પહેલ ખેડૂતોને નવા નવા પાક નિર્દેશોના માધ્યમથી ખેડૂતની આવક વધારના પ્રયત્નો

આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના રાજ્યપાલના ઉદેશને પ્રાધાન્ય આપવા Coastal Salinity Prevention Cell (CSPC) સંસ્થા દ્વારા ખેડૂતોને આવક વધારવાના ઉદેશથી  જુદા જુદા પાકોનો નિદર્શન પ્લોટ દ્વારા અને જે-જે ખેડૂત ભાઈઓ નવા-નવા અખતરા રાજુલા તાલુકામાં કરેછે, તે અખતરા નાનામાં નાના ખેડૂતને ખ્યાલ આવે તે ઉદેશ્યથી રાજુલાના ગામોમાં CSPC સંસ્થા દ્વારા ફિલ્ડ ડે ના માધ્યમથી જે […]
અમરેલી

પ્રા.આ.કેન્દ્ર ડુંગર ખાતે સ્ત્રી નસબંધીના કેમ્પનું આયોજન

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પ્રા.આ.કેન્દ્રમા સ્ત્રી નસબંધી(ટી.એલ.)કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં કોવિડ-૧૯ને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક પહેરવા તેમજ હેન્ડવોશ જેવી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવેલ અને બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધેલ.આ કેમ્પમા જીલ્લા આર.સી.એચ.ઓ.અધિકારી ડૉ.આર.કે.જાટ સાહેબ દ્વારા સફળતાપૂર્વક લાભાર્થીઓના સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવામાં આવેલ
અમરેલી

રાજુલાના મુસ્લિમ સમાજના યુવાન એવા શાહરૂખ પઠાણે MBBS ડિગ્રી પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધાર્યું

કહેવાય છે ને મન સાથે મહેનત અને સંઘર્ષ કરનાર વ્યક્તિ સામે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હોય કે પરીક્ષા તેમાં તેઓ ખરા ઉતરે છે આ વાતને રાજુલાના મુસ્લિમ યુવાન એવા શાહરૂખ પઠાણે સાબિત કરી બતાવ્યુંશાહરૂખભાઈના પિતા કે જેવોની માનવતા મહાન છે તેવા હારૂનભાઈ પઠાણ કે જેવો હાલ એડવોકેટ છે અને પોતે પણ શાકમાર્કેટમાં શાકભાજી વહેચતા વેચતા […]
અમરેલી

રાજુલા ચંદા ગેસ્ટહાઉસથી વાલ્મિકી નગરના રોડનું પેચવર્ક કામ થતા લોકોમાં આનંદની લાગણી

રાજુલા શહેરના અતિ મહત્વનો અને ઘણા સમયથી વાલ્મિકી નગરથી ચંદા ગેસ્ટ હાઉસ સુધીનો રોડ જે અતિ બિસ્માર હાલતમાં હતો.અહીંના રહીશો દ્વારા ધૂળ ઉડવાની તેમજ ખરાબ રસ્તાની અવારનવાર ધારાસભ્ય અંબરીશભાઈને અને પાલિકા પ્રમુખને રજૂઆતો કરવામાં આવતી હતી.જેરજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા દ્વારા જયદીપ કન્ટ્રકશન તેમજ વ્રજ કન્સ્ટ્રકશનના સહયોગથી
ભાવનગર

ગુજરાત કો.ઓપ.ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન લી. ભાવનગરની મતદાર યાદી પ્રસિદ્ધ

કામચલાઉ મતદારયાદી પરત્વે તા.૧૯ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી રજૂ કરી શકાશે ગુજરાત કો.ઓપ.ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન લી. ભાવનગરના વ્યવસ્થાપક સભ્યોનીચુંટણીના સંદર્ભમા કામચલાઉ મતદારયાદી ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમાનિયમો મુજબ મંડળી, સંઘની કામ ચલાઉ મતદાર યાદીમા ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી, સંઘનામતદાર જોગ તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ જિલ્લા રજીસ્ટ્રારશ્રી,