અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમ વચ્ચે આજે 24 પોઝિટિવ કેસ નોંધાયા સામે રેકોર્ડ બ્રેક 39 કેસો ડિસ્ચાર્જ. લગ્ન સિઝનમાં લોકો ખાસ સાવચેત રહે. આજે 24 પોઝટિવ કેસ નોંધાયા સામે આજે રેકોર્ડ બ્રેક 39 દર્દીઓ સારા થઈને ડિસ્ચાર્જ થયા. અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમ વચ્ચે આજે પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. નાના બાળકો તેમજ વડીલોની ખાસ સંભાળ […]
૨૦૨૦માં સૌથી વધુ સર્ચ સેલિબ્રિટીઓની યાદી જાહેર થઈ છે. જેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રથમ નંબરે છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ત્રીજા ક્રમે છે. રિયા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની મુખ્ય આરોપી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદીમાં અમિતાભ બચ્ચન નવમા સ્થાને છે જ્યારે કંગના રનૌત ૧૦મા સ્થાને છે.પુરુષ સેલિબ્રિટીમાં સુશાંત અને અમિતાભ બાદ અક્ષય કુમાર, સલમાન ખાન, […]
‘ધ ડાર્ક નાઈટ’, ‘ઇનસેપ્શન’ જેવી ફિલ્મ્સના ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ટેનેટ’થી ડિમ્પલ કાપડિયાએ હોલિવૂડમાં પ્રવેશ કરી લીધો છે. આ અગાઉ તે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’માં પણ જાેવા મળી હતી. ડિમ્પલે ટેનેટ અને ક્રિસ્ટોફર નોલાનની સાથે તેની મુલાકાતની કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. આ ફિલ્મ ભારતમાં ચોથી ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી […]
બોલિવૂડ એક્ટર વરૂણ વધન અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ કુલી નંબર ૧નું પહેલું સોન્ગ ‘તેરી ભાભી’ રિલીઝ થઇ ગયુ છે. ગીતમાં વરૂણ ધવનની સાથે સારા નજર આવી રહી છે. આ સોન્ગને જાવેદ-મોહસિન, દેવ નેગી અને નેહા કક્ડે ગાયુ છે. તેની ધૂન જાવેદ-મોહસિને તૈયાર કરી છે. જ્યારે સોન્ગ દાનિશ સાબરીએ લખ્યું છે. આ સોન્ગ […]
નિવૃત્ત ડીવાયએસપી પિતાએ નોંધાવી છે છ શખ્સો સામે ફરિયાદ ૧૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પોતાની બે દીકરી અને પત્ની સાથે આપઘાત કરી લીધાનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે મૃતકના પિતા દ્વારા છ લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે આરોપીઓએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી ફરિયાદ […]
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરમાં કુલ ૨૪ કોવિડ હોસ્પિટલ આવેલી છે. જેમાંથી ૨૧ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ખામી સામે આવી છે. રાજકોટના ફાયર વિભાગ દ્વારા આ ૨૧ હોસ્પિટલને ખામી દૂર કરવા નોટિસ ફટકારાઈ છે. આ ૨૧ હોસ્પિટલમાં શહેરની રત્નદીપ હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, સત્કાર હોસ્પિટલ, ચિરાયુ હોસ્પિટલ, પથિક હોસ્પિટલ, […]
અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તેમજ પોઝિટિવ દર્દીઓની તાત્કાલિક ઓળખ થાય તે માટે કણભા ચોકડી, કમોડ ચોકડી અને બાકરોલ ચોકડી પાસે કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેના ટેન્ટ ઉભા કરાયા છે. આ માર્ગેથી પસાર થતા લોકોના ફરજિયાત ટેસ્ટ કરાશે. અમદાવાદ જિલ્લામાં હાલમાં રોજના ૨૦ થી ૨૫ની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો […]
Recent Comments