ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૯૫ લાખના આંકને આંબી ગઈ છે. બીજી તરફ કોવિડ સામેની જંગ હારીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૧,૩૮,૬૪૮એ પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૫૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા
માસ્ક ન પહેરનારા પાસેથી સમાજ સેવાઃ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટેસુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યાગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાના આદેશ અંગે જાહેરનામા માટે રાજ્ય સરકારને કહ્યું હતું. જે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની […]
વાંકાનેર સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દેવ દિવાળીના પૂનમના અનોખો શણગાર તેમજ ‘દીપમાલા’ના આરતીના દર્શન કરાવવામાં આવ્યા હતાં. (તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર)
કુંકાવાવના મીશન ગ્રીન ઉપવન ટીમના સભ્ય અતુલભાઇ વોરાના પિતાબાવચંદભાઇ વોરાના સ્વર્ગસ્થ તથા તે નિમિત્તે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જનતનો ઉત્તમ દાખલો બેસાડયો હતો. કુંકાવાવના મીશન ગ્રીન ઉપવન ટીમના સભ્ય અતુલભાઇ વોરાના પિતા બાવચંદભાઇ વોરાના સ્વર્ગસ્થ તથા તે નિમિત્તે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જનતનો ઉત્તમ દાખલો બેસાડયો હતો. વધુમાં જણાવ્યું
આમ તો સાવરકુંડલા શહેરનાં ભામાશા સમા સ્વ. ડો. જયંતિભાઈ તેરૈયાની અણધારી વિદાયથી સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે. એમનું એ વ્યક્તિત્વ લોકોનાં દિલોદિમાગમાં હમેશાં અંકિત રહેશે. એમની જીવનઝરમરનાં કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે. જે તેના સત્કાર્યોની હમેશાં સાક્ષી પૂરતાં રહેશે. આમ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ, પોતાના વિદ્યાર્થી કાળમાં અખબારનું વિતરણ કરનાર […]
Recent Comments