જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૬૦ કેસો પૈકી ૭૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ
અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 10 કેસો ડિસ્ચાર્જ. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શકયતા. અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ. માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અત્યારે માસ્ક જ વેકસીન છે. અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવાને […]
બૉલિવૂડ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના ગુરદાસપુર સાંસદ સની દેઓલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશ ના સ્વાસ્થ્ય સચિવે મંગળવારે સની દેઓલ કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. સની અંગત પ્રવાસ પર હિમાચલ પ્રદેશ ગયા છે, ત્યાં તેઓ થોડાક દિવસથી કુલ્લુ જિલ્લાના મનાલીમાં સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા છે. ૬૪ વર્ષીય અભિનેતા સની […]
અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકીને ચર્ચામાં આવનાર પાયલ ઘોષે હાલમાં જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી પણ પીતો નથી અને તે લોકો ટીએમસી સપોર્ટર છે. મુંબઈ આવ્યા બાદ મારું મન બદલાઈ ગયું હતું.’ સોશિયલ મીડિયા યુઝર્સ પાયલને આ પોસ્ટ પર ટ્રોલ કરી રહ્યાં […]
૨૦૨૦એ દુનિયાભરને દુખ અને પરેશાનીઓ આપી છે. તેવામાં લાગે છે કે એન્ટરટેન્મેન્ટના નામે પણ લોકો ખુશીનું માધ્યમ શોધી રહ્યાં છે. તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે યાહુની આ વર્ષની લિસ્ટમાં કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટી ચશ્મા’ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલો શૉ બની ગયો છે. યાહૂની લિસ્ટમાં આ શૉ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મ્સ […]
એક્ટ્રેસ રેનુ દેસાઇ ૧૭ વર્ષના લાંબા ગાળાના વિરામ બાદ હવે ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે. રિપોર્ટ છેકે રેનુ દેસાઇ આગામી વેબસીરીઝમાં કામ કરશે. છેલ્લી મૂવી તેની ૨૦૦૦માં રિલીઝ થઇ હતી.રિપોર્ટ છે કે, ૩૮ વર્ષીય એક્ટ્રેસ રેનુ દેસાઇ આગામી વેબસીરીઝ આધ્યામાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ ટાઇટલ આધ્યા એટલા માટે આપવામાં આવ્યુ […]
ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર, છલાંગ અને હલચલ જેવી ફિલ્મો કરનાર સ્ક્રીન રાઇટર જીશાન કાદરીની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણકારી મુજબ જીશાનની વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ધારા ૪૨૦ હેઠળ છેતરપીંડીનો આરોપ નોંધવામાં આવ્યો છે. તેમની કંપની ફ્રાઇ ડે-ફ્રાઇ ડે એન્ટરટેઈનમેન્ટ પર દોઢ કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ છે.આ મામલે જાણકારી આપતા પ્રોડ્યૂસર જતિન શેઠીએ જણાવ્યું […]
શહેરની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતા. આ કેસમાં પોલીસે આજે સવારે ૯ઃ૪૫ વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે. હવે […]
અમદાવાદની નારણપુરા બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો..તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે..આ આગની ઘટનામાં એસી અને કમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા..આખા બિલ્ડીંગમા ફાયર સેફ્ટી નહી હોવાનું બહાર આવ્યું..ફક્ત બેંકમાં બે ત્રણ સિલિન્ડર જ હતા. ત્રણ ચાર ગાડીઓએ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ડોક્યુમેન્ટ બળી ગયા […]
રાજ્યમાં કોરોના મહામારીને પગલે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર જાેવા મળી રહી છે. ત્યારે હજુ સુધી કોરોના વાઈરસની કોઇ રસી બની ન હોવાથી માત્ર માસ્ક જ કોરોના જેવા ભયંકર વાઈરસ સાથે રક્ષણ આપવાનું કામ કરે છે. બીજી તરફ, લોકો કોરોનાના ભયને કારણે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા તેમજ દવાઓ લઈ રહ્યા છે, જેને કારણે […]
Recent Comments