દર વર્ષે ૩ ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ‘Building Back Better : toward a disability inclusive, accessible and sustainable post COVID – 19 World’ ની થીમ સાથે કરવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
તાજેતરમાં દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ભારતીય રાષ્ટ્રીય સહકારી મહાસંઘ (એનસીયુઆઈ)ના ચેરમેન તરીકે બિનહરીફ વરાયેલા અમરેલીના પનોતા પુત્ર અને સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતામહ દિલીપભાઈ સંઘાણીનું અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ દિપકભાઈ વઘાસીયા, મહામંત્રી મયુરભાઈ ગજેરા, અમરેલી શહેર સમિતિના પ્રમુખ રાજુભાઈ ધાનાણી તેમજ અન્ય શાળા સંચાલકો
રાજકોટ વડીયા જૂનાગઢ રૂટની એસટી બસની બ્રેક ફેઈલ થતાં મોટી જાનહાની ટળી. વડીયાથી જૂનાગઢ જતી એસટી બસ વડીયા શહેરની મઘ્યમાં આવેલ ગાયત્રી ચોક ખાતે બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી હતી. આ બસમાં લેડીઝ કંડકટર હોવાથી તેને લેવા માટે જૂનાગઢથી પ્રાઈવેટ ફોરવ્હીલને બોલાવેલ. ઉલ્લેખનીય છે કે આ જેતપુર એસટી ડેપોની બસ હોવાથી […]
અમરેલીના યુવાનોએ નવી દિલ્હી ખાતે શરૂ થયેલ કૃષિ બિલના વિરોધના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. અને ખેડૂતોની માંગ વ્યાજબી હોવાનું જણાવીને ખેડૂતોને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. નવી દિલ્હી ખાતે શરૂ થયેલ આંદોલનના પડઘા હવે જિલ્લાના ખેડૂતો અને યુવાનો સુધી પહોંચી ગયા હોય જિલ્લામાં પણ આગામી દિવસોમાં આંદોલનના ભણકારા વાગી રહયા છે.
Recent Comments