Home Articles posted by CITY WATCH NEWS (Page 6301)
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા, કૃષિ કાયદા અંગે કાંઇ ખબર નથીઃ મનોજ તિવારી

ભાજપ સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલનના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાધી માટે કહ્યુ છે કે, રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા છે.તેમને કૃષિ કાયદા અંગે કોઈ જાણકારી નથી.દેશના તમામ રાજયોએ આ કાયદો
રાષ્ટ્રીય

સ્પુટનિક અને ફાઇઝર બાદ વધુ એક કંપનીનો અસરકારક રસીનો દાવોમોર્ડનાની કોરોના રસી અંતિમ ટ્રાયલમાં ૯૪ ટકા અસરકારક રહી હોવાનો દાવો

અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) ૧૭ ડિસેમ્બરે પોતાની બેઠકમાં તે રસીના ઉપયોગને મજૂરી આપી શકે છે અમેરિકન કંપની મોર્ડનાએ જણાવ્યું હતું કે કોરોનાથી બચાવનારી તેની રસી અંતિમ ટ્રાયલમાં ૯૪ ટકા અસરકારક રહી. વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં થતા વધારા વચ્ચે રાહતની વાત એ છે કે ઘણી કંપનીઓએ કોરોનાની રસી બનાવવાનો દાવો કર્યો છે. તેના સંદર્ભમાં […]
રાષ્ટ્રીય

સતત ૨૧માં દિવસે કોરોનાના એક્ટિવ કેસો ૫ લાખથી ઓછા નોંધાયાકોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો, ૨૪ કલાકમાં ૩૧,૧૧૮ લોકો સંક્રમિત થયા

કુલ સંક્રમિતોનો આંકડો ૯૪.૬૨ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧.૩૭ લાખથી વધુ દેશમાં કોરોનાનું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જાેવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ […]
રાષ્ટ્રીય

સપ્તાહમાં ત્રીજુ પરીક્ષણ કરવામાં આવ્યુંસરહદ પર તણાવની વચ્ચે ભારતે ‘બ્રહ્મોસ’નું એન્ટી શિપ વર્જનનું કર્યું સફળ પરીક્ષણ

ભારતે અંદમાન નિકોબાર દ્વીપથી મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે ટેસ્ટ થયુ છે તે ભારતીય નેવી તરફથી કરવામાં આવેલ પરીક્ષણનો ભાગ છે. ભારત તરફથી છેલ્લા એક સપ્તાહમાં સેના અને વાયુસેના માટે પણ બ્રહ્મોસ મિસાઈલનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. બરાબર એક સપ્તાહ પહેલા જ સેનાએ […]
રાષ્ટ્રીય

શેહલા રશીદના પિતાએ પુત્રીને ગણાવી એન્ટી નેશનલ, ડીજીપીને લખ્યો પત્રશેહલા રશીદના પિતાએ પુત્રી પર ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો

શેહલાએ તેના પિતાએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની નેતા શહલા રશીદએ પોતાના પિતાના આરોપોના જવાબમાં સોમવારના રોજ એક નિવેદન રજૂ કર્યું છે. શહલા અને તેમની માતા પર તેમના પિતા અબ્દુલ રશીદ શૌરા એ દેશદ્રોહ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ મૂકયો હતો. તેના જવાબમાં શહલા એ ટ્‌વીટ કરી […]
રાષ્ટ્રીય

૨૬/૧૧ આરોપી રાણાના પ્રત્યર્પણની સુનાવણી ૧૨ ફેબુ્રઆરીએ કરાશે

મુંબઇ ઉપર ૨૦૦૮માં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપી અને ભારતે જેને ભાગેડુ જાહેર કર્યો છે એ તહવ્વુર રાણાના પ્રત્યર્પણની સુનાવણી અમેરિકાની અદાલતમાં આવતા વર્ષે ૧૨ ફેબુ્રઆરીએ કરવામાં આવશે.મુંબઇ ઉપર ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતે રાણાના પ્રત્યર્પણ માટે કરેલી અરજી બાદ અમેરિકાએ ૧૦મી જૂને રાણાની લોસ એન્જલસ ખાતેથી ફરીથી
ગુજરાત

રાજસ્થાન-દિલ્હી સરકાર બાદ રૂપાણી સરકારે કોરોના ટેસ્ટના ભાવ ઘટાડ્યાસરકાર જાગીઃ કોરોના માટેનો RT-PCR ટેસ્ટ ૮૦૦ રૂપિયામાં થશે

હવે ખાનગી લેબમાં ૮૦૦ અને ઘરે બેઠા ૧૧૦૦ રુપિયા ચાર્જ ચુકવવો પડશે, અગાઉ લેબમાં ૧૫૦૦ રૂપિયા હતો, તેમજ ઘરે આવે તો ૨૦૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતાકેન્દ્ર સરકાર તરફથી ૮૨ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી, ૩૫૦ કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશેઃ નીતિન પટેલ ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો […]
અમરેલી

અમરેલી જિલ્લામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા રૂપાલા, સંઘાણી, કાછડીયા અને વેકરીયા સહિત ભાજપ નેતાઓએ પેજ પ્રમુખ બની પેજ સમિતિ બનાવી

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા પેજ સમિતિ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે ૨૦૨૨ની વિધાનસભામાં ૧૮૨માથી ૧૮૨ બેઠક જીતવાનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને સાકર કરવા માઇક્રો મેનેજમેન્ટનાભાગરૂપે પેજ સમિતિ બનાવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ પેજ સમિતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ […]
અમરેલી

અમરેલી ખાતે નવા વીજ ફોલ્ટ સેન્ટરનું નાયબ ઈજનેર કાલાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

અમરેલી ખાતે પીજીવીસીએલના નવા વીજ ફોલ્ટ સેન્ટર, જિલ્લા પંચાયત રોડ પર આવેલ કડીયા નાકા પાસે શરૂ કરવામાં આવેલ છે. આ નવા વીજ ફોલ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ.એચ.કાલાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના દરેક વીજ ગ્રાહકો એ ખાસ નોંધ લે કે હવે થી અમરેલી શહેરનું મુખ્ય ફોલ્ટ સેન્ટર આ સ્થળેથી કાર્યરત રહેશે. ફોલ્ટ […]
અમરેલી

લક્ષ્મી ડાયમંડ મુંબઈ તરફથી શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડહોસ્પિટલને બે એમ્‍બ્‍યુલન્‍સ અનુદાનની જાહેરાત કરી.

લક્ષ્મી ડાયમંડ મુંબઈના ડીરેકટર સરોજબેન અશોકભાઈ ગજેરાએ શાંતાબામેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ જનરલહોસ્પિટલની મુલાકાત લઈને દરદીની વધારાના સુવિધાઅર્થે સિવિલમાં એમ્‍બ્‍યુલન્‍સ માટે બે એમ્‍બ્‍યુલન્‍સ માટે આશરે રૂ ૫ લાખના અનુદાનનીજાહેરાત કરી. અમરેલીમાં જિલ્લા ની આરોગ્‍યની સતત ચિંતા કરતા વસંતભાઈ ગજેરા દ્વારા આરંભાયેલા આરોગ્‍ય સેવાયજ્ઞમાં અમો બે એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા આપીશું અશોક ગજેરા