Home Articles posted by CITY WATCH NEWS (Page 65)
અમરેલી
અમરેલી શહેરમાં લીલીયા રોડ પર એલસી ૨૨ (લીલીયા ફાટક) ખાતે આર.સી.સી બોક્સ બાંધકામને લઈને અહીંથી પસાર થતા હળવા અને ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક રૂટ મુજબ (૦૧) લીલીયા ચોકડીથી આવતા તમામ વાહનોએ ચક્કરગઢ ચોકડીથી અમરેલી સિટી અંદર, સરદાર ચોકથી ભીડભંજન […]Continue Reading
અમરેલી
ગ્રામ્ય કક્ષાની પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, માળખુ સુદ્રઢ બને, પાણીવેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે એ હેતુથી નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ક્લપસર વિભાગ (પાણી પુરવઠા વિભાગ) હેઠળ ગ્રામ પંચાયત માટે પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે નિયત થયેલ (૦ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આવેલ પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્પ્યુટર જેના ડાયરેક્ટર પ્રશીલભાઈ મહેતાની અથાગ મહેનતને કારણે પ્લાઝમા ઈન્સ્ટિટયૂટનું નામ ગુજરાત લેવલે રોશન થયેલ છે અને આ અનન્ય સિદ્ધિ હાંસલ કરેલ છે. પ્લાઝમા ઈન્સ્ટિટયૂટને ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાત લેવલે બેસ્ટ ઇન્સ્ટિટયૂટનો એવોર્ડ મળેલ છે જે ખરેખર સાવરકુંડલા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રશીલભાઈની મહેનતને Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર ગામે આવેલ પદ્મશ્રી ડૉ.જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય ને મર્હુમ સલીમભાઈ મલેક પરિવાર દ્વારા ૧૧.૧૧૧ ભેટ અર્પણ કરાય પોસ્ટ વિભાગ માં ફરજ બજાવતા યુવાન મર્હુમ સલીમભાઈ કાસમભાઇ મલેક ની પૂણ્યસ્મૃતિ માં પરમ વંદનીય સંત શ્રી પૂજ્ય જશુબાપુ- શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત  હિપાવડલી ના વરદહસ્તે પુસ્તકાલય ને આર્થિક સહયોગ આપી ઉમદા […]Continue Reading
ભાવનગર
સંતશ્રી દેવાયત પંડિત અને સતી દેવલ દેના કરકમળો દ્વારા પ્રસ્થાપિત ઐતિહાસિક પંચમુખી જ્યોતના દર્શનનો લાભ સૌ ભક્તોને આ દિવસે મળશે.  કુંઢેલી ગામના ગામધુમાડા બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન ગોપાલ વાડીમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. સૌને જ્યોતના દર્શનનો  તેમજ પ્રસાદનો લાભ લેવા ઠાકર દુવારાના મહંત છગનબાપુ ભગત પરિવાર તેમજ માલધારી સમાજ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માં સાપ ગયો પણ લીસોટા રહ્યા જેમ પદ ગયા પછી પણ ઓળખ નહિ છોડવા સામે જાણીતા આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ રાજ્ય ના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી અને પ્રાદેશિક વાહન નિયમન કચેરી ને પત્ર પાઠવી અમરેલી લોકસભા ના પૂર્વ સાંસદ સામે મોટર વેહિકલ એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે અમરેલી લોકસભા […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અમિતભાઇ ચાવડા એ સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર પાસે SIR ની વિગતો માંગી રાજ્ય ના મુખ્ય કમિશનર હરિન શુકલા આઈ એ. એસ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને ઉદેશી લખાયેલ પત્ર માં  SIR ની પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ ડ્રાફ્ટ મતદારીયાદી અનુસંધાને ના.૧૮-૦૧-૨૦૨૬ સુધીમાં મળેલ ફોર્મ નં. ૧, ૭ અને ૮ […]Continue Reading
અમરેલી
ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી વૃત્તિ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન વિશ્વને અસ્થિર ભવિષ્ય તરફ ધકેલી રહ્યું છે. ​વર્ષ ૨૦૨૬ માં પણ વિશ્વ હિટલર અને મુસોલીની જેવા શાસકોના યુગનો અનુભવ કરી રહ્યું છે, જ્યાં લોકશાહી મૂલ્યોનું પતન થઈ રહ્યું છે અને “માઈટ ઈઝ રાઈટ” નો સિદ્ધાંત પ્રભુત્વ ભોગવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પોતાની અસાધારણ સૈનિક કાર્યવાહીઓ અને નિવેદનો […]Continue Reading
ભાવનગર
ભાવનગર ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ખાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની આરોગ્ય સેવા થી અવગત થતા ગુજરાત અને મહારાષ્ટ્રના મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાહેબ અને ભારત સરકારના કેબીનેટ પ્રધાનશ્રી મનસુખભાઈ માંડવીયા ને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જિ. ભાવનગર) હોસ્પિટલના પ્રણેતા પ.પૂ સદગુરુદેવશ્રીની કૃપાથી Continue Reading
ભાવનગર
બોટાદ તાજેતરમાં તા.17/18 જાન્યુઆરી 2026ના રોજ દિન્શા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચારુસાત યુનિવર્સિટી ચાંગા આણંદ ખાતે  યોજાયેલી 15મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગઢડા – બોટાદ ના કરાટે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં કુલ 5 મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં દેશભરના તમામ રાજ્યોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા Continue Reading