અમરેલી ભારતીય કિસાન સંઘ ના વરીષ્ઠ આગેવાન ને અમરેલી જિલ્લા ના પુર્વ પ્રમુખ લાલજીભાઈ વેકરીયા નું તા,૧૫/૧/૨૬ ને ગુરૂવાર ના દિવસે દેહાંવસાન થતા સદગત ની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લાભર માંથી ખેડૂતો ભારતીય કિસાનસંઘ ના કાર્યકર્તા ધારી શહેર ના સામાજિક રાજકીય અને સેવા ભાવિ સંગઠનો ના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા ને સદગત ના પાર્થિવદેહ […]Continue Reading


















Recent Comments